‘લગાન’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘આરઆરઆર’ના ગીતોની ઉજવણી કરતું એકેડેમી મ્યુઝિયમ

‘લગાન’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘આરઆરઆર’ના ગીતોની ઉજવણી કરતું એકેડેમી મ્યુઝિયમ
‘લગાન’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘આરઆરઆર’ના ગીતોની ઉજવણી કરતું એકેડેમી મ્યુઝિયમ

ધી એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિકચર્સ દ્વારા મ્યુઝિકલ ટેપેસ્ટ્રી અંતર્ગત ભારતીય ફિલ્મો આરઆરઆર, સ્લમડોગ મિલિયોનર અને લગાન ફિલ્મના સાઉન્ડ ટ્રેકનું સંગીત વગાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્લમ ડોગ મિલિયનર વિદેશી કેટેગરીની ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ છે જેની થીમ ભારતીય છે. આ ફિલ્મના ગીત-સંગીત માટે ભારતીય ગીતકાર-સંગીતકાર ગુલઝાર અને એ.આર. રહેમાનને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. જ્યારે આરઆરઆર ભારતીય કેટેગરીની ફિલ્મ છે.

જેમાં મ્યુઝિક કેટેગરીમાં ‘નાટુ નાટુ’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ ફિલ્મના સંગીતકારને મળેલા આમિર ખાનની ‘લગાન’ ફિલ્મ ઓસ્કાર એવોર્ડની નજીક પહોંચી હતી, મેળવી શકી નહોતી.

આ ઉપરાંત એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ મ્યુઝિયમ દ્વારા લોસ એન્જલ્સમાં ડેવિડ ગોફેન થિયેટરમાં લેક્ચરનું પણ આયોજન થયું છે.