રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન કમલેશ ચંદ્રવાડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન કમલેશ ચંદ્રવાડીયાનો આજે જન્મદિવસ
રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન કમલેશ ચંદ્રવાડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ જીલ્લા ભાજપના આગેવાન તેમજ જુદી જુદી રાજકીય સામાજીક સેવાકીય ધાર્મિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા કૃષ્ણ મહિલા દૂધ મંડળીના સેવાભાવી તરવરીયા પ્રમુખ કમલેશ ચંદ્રવાડીયાનો આજરોજ જન્મ દિવસ છે.

 રાજકોટ જીલ્લા ભાજપના આગેવાન તેમજ જુદી જુદી રાજકીય સામાજીક સેવાકીય ધાર્મિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા કૃષ્ણ મહિલા દૂધ મંડળીના સેવાભાવી તરવરીયા પ્રમુખ કમલેશ ચંદ્રવાડીયાનો આજરોજ જન્મ દિવસ છે.

 તેમને સાંસદ રમેશભાઈ ધડુક, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જીલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, મહામંત્રી રવીભાઈ માકડીયા, દિલીપભાઈ ચાવડા, હરીભાઈ ઠુંમર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, મયુરભાઈ સુવા, મેહુલભાઈ ચંદ્રવાડીયા, વિનુભાઈ ચંદ્રવાડીયા, ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ વ્યાસ, નિકુલભાઈ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહીર, રાજ વાઢેર સહીતના આગેવાનોએ જન્મ દિવસના અભિનંદન આપેલ છે. તેમના મો.99130 224444 છે.