મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવ્યું…!

મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવ્યું...!
મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવ્યું...!
CISFએ વીડિયો ટ્વીટ કરીને માહિતી આપી છે કે યુવતીનો જીવ બચી ગયો છે. આ વીડિયો ગુરુવારે સવારે 7.15 વાગ્યાનો છે. દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતીને લાલ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવ્યું...! મેટ્રો સ્ટેશન

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ, યુવતી અચાનક મેટ્રો સ્ટેશનની દીવાલ પર ચડી ગઈ, ત્યાર બાદ CISFના જવાનોએ તેને નીચે ઊતરવા માટે સમજાવવાનું શરૂ કર્યું, પરંતુ તે રાજી ન થઈ. તે કૂદી જાય એ પહેલાં કેટલાક જવાન ધાબળા અને ચાદર લઈને નીચે પહોચી ગયા અને જેવી યુવતી કૂદી પડી, તેમણે તેને પકડી લીધી. જોકે તેને પગ અને શરીરના ભાગે ઈજાઓ થઈ છે.જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ CISF જવાનોનાં વખાણ કરી રહ્યા છે.

Read About Weather here

સમીર વર્મા નામના યુઝરે લખ્યું- ગ્રેટ જોબ CISF ટીમ. દિલ્હી મેટ્રોની રક્ષા 12 હજારથી વધુ CISF જવાનો કરે છે. 15 વર્ષથી CISF મેટ્રોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. દિલ્હી મેટ્રો કોર્પોરેશન હેઠળ 249 સ્ટેશન છે. દિલ્હી મેટ્રોની રક્ષા 12 હજારથી વધુ CISF જવાનો કરે છે. 15 વર્ષથી CISF મેટ્રોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. દિલ્હી મેટ્રો કોર્પોરેશન હેઠળ 249 સ્ટેશન છે.એ જ સમયે ગૌરવ સોનીએ લખ્યું – દેશના બહાદુર જવાનોની હિંમતને સલામ. અન્ય યુઝર પ્રશાંત યુઝરે વીડિયોને રિટ્વીટ કર્યો અને લખ્યું- માનવતાની ગુણવત્તા સૌથી મોટી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here