બ્રેકીંગ ન્યુઝ ૧૧ કરોડનું ચરસ ઝડપાયુ

બ્રેકીંગ ન્યુઝ ૧૧ કરોડનું ચરસ ઝડપાયુ ચરસ

દ્વારકા જીલ્લાના મોજપ ગામેથી બિનવારસુ હાલતમાં ૨૦ પેકેટમાં ૨૧ કિલોનો, ૧૧ કરોડ રૂપિયાનો ચરસનો વિશાળ જથ્‍થો પકડાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના અનુસંધાને મોજપ ગામ તથા આજુબાજુમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ડીવાયએસપી સાગર રાઠોડ તથા એલસીબી પીઆઈ કે.કે. ગોહેલ, એસઓજી ઈન્‍ચાર્જ પીઆઈ સીંગરખીયા, દ્વારકા પોલીસની ટીમ સહિતના સ્‍ટાફે ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

બે-ત્રણ દિ’ પૂર્વે દરિયા કિનારેથી ૧૬ કરોડનું ૩૨ કિલો ચરસ પકડાયેલ. ફરી ચરસ પકડાતા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here