આજે સેન્સેકસ – નીફટી ઉંધા માથે પટકાયા છે. માત્ર ૪ દિ’માં રોકાણરોના ૭ લાખ કરોડ સ્વાહા થઇ ગયા હોવાનું જાણવા મળે છે. નબળા વૈશ્વિક સંકેતો અને અમેરિકામાં ફરી વ્યાજદર વધવાના કારણે ગઇકાલે ત્યાંના બજારોમાં જોવા મળેલ કડાકાની અસર ઘરઆંગણાના બજાર ઉપર પડી છે. તો બીજી તરફ આજે પણ અદાણી ગ્રુપના શેર્સ તુટયા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ લખાય છે ત્યારે સેન્સેકસ ૯૫૫ પોઇન્ટ ઘટીને ૫૯૭૧૬ તથા નીફટી ૨૮૩ પોઇન્ટ ઘટીને ૧૭૫૪૩ ઉપર ટ્રેડ કરે છે. આજે મેટલ અને ફાય- સેકટરના શેર્સમાં કડાકો જોવા મળ્યો છે.૪ દિવસમાં બજાર તુટતા રોકાણકારોના ૭ લાખ કરોડ ડુબી ગયા છે. આજે મહિદ્રા ૧૩૨૫, રિલા-૨૩૮૪, NTPC ૧૬૯, અદાણી પોર્ટ ૫૫૦, દાલમીયા સુગર ૩૨૪, અદાણી સેન્ટર ૧૪૦૦ ઉપર ટ્રેડ કરે છે આજે બજાર તુટતા માર્કેટ કેપીટલાઇઝેશન રૂા.૩.૮ લાખ કરોડ રહ્યુ છે જયારે રૂા.૨૬૧.૪ લાખ કરોડનું બધી કંપનીઓનું માર્કેટ કેપ થઇ ગયુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here