‘તાઉ-તે’ માંડ ગયું હવે ‘યાસ’ આવશે !

‘તાઉ-તે’ માંડ ગયું હવે ‘યાસ’ આવશે !
‘તાઉ-તે’ માંડ ગયું હવે ‘યાસ’ આવશે !

ગુજરાતને કોઇ ભય નથી, 27 મેની આસપાસ દેશના પૂર્વ કાંઠે ત્રાટકવાની શકયતા

ભયાનક તાઉ-તે વાવાઝોડુ નબળુ પડીને ગુજરાતના કાંઠેથી વિદાય લઇ ગયા બાદ ફરી એકવાર મોકાણના સમાચાર આવી રહયા છે. બંગાળના અખાતમાં નવું વાવાઝોડુ સક્રિય થઇ રહયું હોવાનું હવામાન ખાતાના બુલેટીનમાં જાહેર કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

જો કે આ વાવાઝોડાથી ગુજરાતને કોઇ ખત્રો નથી પણ 27મી મે સુધીમાં દેશના પૂર્વ કાંઠા પર ત્રાટકે તેવી શકયતા છે. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ માધવન રજીવને જણાવ્યું હતું કે, બંગાળના અખાતમાં લો પ્રેસર સિસ્ટમ ઉભી થઇ રહી છે.

Read About Weather here

જે 23મી મે બાદ કાંઠા તરફ આગળ વધશે અને 27મી મે સુધીમાં પશ્ર્વિમ બંગાળ તથા ઓરિસ્સાના દરીયા કાંઠે નવા વાવાઝોડાનું લેન્ડ ફોલ થવાની શકયતા છે. આ તારીખમાં એક બે દિવસ આગળ પાછળ પણ થઇ શકે છે. જો કે, આ વાવાઝોડુ તાઉ-તે જેટલુ શકિત શાળી નથી અને ગતિ પણ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here