જિંદાલ ગ્રુપની વધુ એક કંપની થશે ડિમર્જ 

જિંદાલ ગ્રુપની વધુ એક કંપની થશે ડિમર્જ 
જિંદાલ ગ્રુપની વધુ એક કંપની થશે ડિમર્જ 

JSW ગ્રુપ એ મુંબઈમાં આવેલ ભારતીય મલ્ટીનેશનલ ગ્રુપ છે. તેનું નેતૃત્વ સજ્જન જિંદાલ કરે છે અને તે OP જિંદાલ ગ્રુપનો ભાગ છે.

JSW ગ્રુપ સ્ટીલ, ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઓટોમોટિવ અને પેઇન્ટ ઉધોગ સાથે સંકળાયેલ છે. તે ભારત ઉપરાંત યુએસ, સાઉથ અમેરિકા અને આફ્રિકામાં પણ બિઝનેસ કરે છે.

JSW ગ્રુપની જ કંપની JSW Energyના કારોબારને ડિમર્જ કરવા અંગે કંપનીના અધિકારીઓએ તેમના 19 જાન્યુઆરી 2022ના અર્નિંગ કોલમાં જાણકારી આપી છે.

કંપનીના અધિકારીઓએ અર્નિંગ કોલમાં JSW Energyનો કારોબાર ડિમર્જ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

JSW Energyના શેરની વાત કરીએ તો, 06 મે 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.80 ટકાના ઘટાડા સાથે રૂ.618 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 1,08,335 કરોડનું છે.