જાણો, ક્યાં PM કરી રહ્યા છે લગ્નસંબંધમાં જોડાવાની તૈયારી

PM-NEW-ZEALAND
PM-NEW-ZEALAND

PM જેસિન્ડા અર્ડર્ને કોસ્ટ રેડિયોને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તેઓને લગ્ન કરવાનો સમય મળી ગયો છે

કોરોનાની પ્રથમ લહેર પર ઝડપથી કાબુ મેળવનારા દેશ ન્યુઝિલેન્ડના PM જેસિન્ડા હવે લગ્નબંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ઉનાળા દરમિયાન લગ્ન કરવાનું આયોજન કર્યુ છે. જો કે તેમના દ્વારા લગ્નની તારીખ અંગે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Subscribe Saurashtra Kranti here

અર્ડર્ને રેડિયો પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ટેલિવિઝન હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવા માટે આખરે તારીખ મળી ગઈ છે. જો કે આ તારીખ કઈ એ તેમણે જણાવ્યું નહોતું.

Read About Weather here

ન્યુઝિલેન્ડના વડાંપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કોસ્ટ રેડિયોને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તેઓને લગ્ન કરવાનો સમય મળી ગયો છે. ૪૦ વર્ષીય અર્ડર્ને ૨૦૧૯માં ઉનાળાની રજાઓ દરમિયાન ૪૪ વર્ષીય ગેફોર્ડ સાથે સગાઈ કરી હતી અને તેઓને બે વર્ષની પુત્રી પણ છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજ્યમાં આ તારીખ દરમ્યાન ગાજવીજ સાથે વરસાદની આગાહી…!
Next articleવેક્સિનેશન માટે 1 કિ.મી.ની લાંબી લાઇન ?