કોહલીના ફ્લિક શોટની ચર્ચા…!

કોહલીના ફ્લિક શોટની ચર્ચા…!
કોહલીના ફ્લિક શોટની ચર્ચા…!
રોયલ ચેલેન્જર બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ સામ-સામે હતા. જોકે વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ જેમાં RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. IPL 2022ની એલિમિનેટર મેચમાં RCBના વિરાટ કોહલીએ એવો શોટ માર્યો કે જય શાહ અને સૌરવ ગાંગુલી ખુશ થઈ ગયા હતા.તેવામાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યો ત્યારે ફેન્સની સાથે BCCIના દિગ્ગજો પણ તેને ચિયર કરવા લાગ્યા હતા.
કોહલીના ફ્લિક શોટની ચર્ચા…! કોહલી
કોહલીના ફ્લિક શોટની ચર્ચા…! કોહલી

Visit Saurashtra Kranti Homepage here

ચલો આપણે સમગ્ર ઘટના પર નજર કરીએ….RCBની બેટિંગ દરમિયાન બીજી ઓવરના પહેલા બોલ પર વિરાટે શાનદાર શોટ માર્યો હતો. દુષ્મંતા ચમીરાની ઓવરમાં કોહલીએ લેગ સાઈડ પર ફ્લિક શોટ રમ્યો હતો. જેને જોઈને ફેન્સ તથા કોમેન્ટેટર પણ ખુશ થઈ ગયા હતા.વિરાટ કોહલીના ફ્લિક શોટથી ફેન્સ જ નહીં જય શાહ અને સૌરવ ગાંગુલી પણ ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન બંનેએ એકબીજા સામે જોયું અને કોહલીની પ્રશંસા કરી હતી.

Read About Weather here

વળી હવે પ્લેઓફ મેચ રમાઈ રહી છે તેવામાં એલિમિનેટર જેવી મહત્ત્વપૂર્ણ મેચ જોવા માટે પણ તેમણે સ્ટેડિયમમાં હાજરી આપી હતી. જો વિરાટ કોહલીની વાત કરીએ તો આ મેચમાં તે માત્ર 25 રન જ કરી શક્યો હતો. જેમાં તેણે 24 બોલ રમ્યા અને માત્ર 2 ચોગ્ગા જ ફટકાર્યા હતા.ત્યારપછી બંને તાળીઓ પણ પાડવા લાગ્યા હતા.તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી અને જય શાહ સતત IPL મેચ જોવા આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here