કુદરત નાં ખોળે વિહરતા બુલબુલ

કુદરત નાં ખોળે વિહરતા બુલબુલ
કુદરત નાં ખોળે વિહરતા બુલબુલ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ ઝરે છે. બપોર થતા તો માણસો ઘરમાં પંખે કે એ.સી.માં વિરામ કરે છે, પણ પક્ષીઓતો કુદરતનાં ખોળે વિશ્રામ કરે…! તેનું પનાહ માટે આશીયાનો એટલે લીલું છમ વૃક્ષ…! વાંકાનેર શક્તિ પીઠમાં આવેલા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય શ્રુતિવનમાં અસંખ્ય વૃક્ષો છે. ઘટાટોપ વૃક્ષોમાં કલારવ નિરંતર સાંભળવા મળે ત્યાનું વાતાવરણ આહલાદક શિતળ છે. તેમાં બુલબુલ ઘણા રહે છે. બુલબુલ દેખાવમાં વિચિત્ર લાગે છે. તડકામાં ચાંચ ખુલી રાખીને હાંફતા બુલબુલની અફલાતુન તસ્વીર મનમોહક લાગે છે ને…!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here