કંઇપણ પડકાર જનક નહોતું લાગ્‍યું: સાન્‍યા

કંઇપણ પડકાર જનક નહોતું લાગ્‍યું: સાન્‍યા
કંઇપણ પડકાર જનક નહોતું લાગ્‍યું: સાન્‍યા
સાન્‍યાનીહવે ફિલ્‍મ ‘હિટ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્‍મમાં તેણે ફોરેન્‍સિક લેડી ઓફિસરનું પાત્ર ભજવ્‍યું છે. અભિનેત્રી સાન્‍યા મલ્‍હોત્રાએ બોલીવૂડમાં સાત વર્ષની કારકિર્દીમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

કંઇપણ પડકાર જનક નહોતું લાગ્‍યું: સાન્‍યા સાન્‍યા
કંઇપણ પડકાર જનક નહોતું લાગ્‍યું: સાન્‍યા સાન્‍યા

ફિલ્‍મમાં તેની સાથે રાજકુમાર રાવની મુખ્‍ય ભુમિકા છે. સાન્‍યા કહે છે રાજકુમાર રાવ જેવા એક્‍ટર સાથે કામ કરવાનું હોય તો તમારું કામ ખુબ જ સરળ બની જાય છે. તે જે કરે છે એને તમારે બસ અનુસરવાનું હોય છે.

Read About Weather here

રાજકુમાર સાથે હોવાને કારણે મને આ ફિલ્‍મમા કંઇપણ પડકારજનક કે મુશ્‍કેલીનજક લાગ્‍યું નહોતું આથી કોઈ પણ દૃશ્‍યમાં મને એવું નહોતું લાગ્‍યું કે હું ડાયલોગ બોલી રહી છું, મને એવું જ લાગતું હતું કે હું એકદમ નેચરલ વાતચીત કરી રહી છું. સાન્‍યાની અન્‍ય ફિલ્‍મનું નામ જવાન છે.. આ માટે રાજકુમારને ક્રેડિટ આપવી જ રહી. કારણ કે તે એક અદ્દભુત એક્‍ટર જ નહીં પરંતુ ખૂબ જ સારો સહકલાકાર પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here