એક વડાપાંવની કિંમતમાં મળશે આ 10 શેર, થોડા સમયમાં બની શકશો ધનવાન

એક વડાપાંવની કિંમતમાં મળશે આ 10 શેર, થોડા સમયમાં બની શકશો ધનવાન
એક વડાપાંવની કિંમતમાં મળશે આ 10 શેર, થોડા સમયમાં બની શકશો ધનવાન

ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ઇન્ડેક્સ 73,730 પર બંધ થયો હતો. નિફ્ટી-50 ઇન્ડેક્સ 22,420 પર બંધ રહ્યો હતો. શુક્રવારના કારોબારમાં નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ સૂચકાંકો નજીવા નબળા ટ્રેડ કરી રહ્યા હતા. નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકો નજીવા ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારની વર્તમાન કામગીરીને ધ્યાને લઈએ તો રોકાણની સુવર્ણ તક છે. અમે તમને ટોચના 10 પેની સ્ટોક્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેણે શુક્રવારે અપર સર્કિટ પર રહી 5% નો વેપાર કર્યો. અને આવનારા વર્ષોમાં તેઓ વધુ મજબૂત બની શકે તેમ છે. આ સ્ટોક એવા છે એક વડાપવની કિંમતમાં જ આવી જશે.

Monotype India Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 5 ટકાના વધારા સાથે રૂપિયા 0.84 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, એપ્રિલ 29, 2024ના રોજ કંપનીના શેર 4.76 ટકા વધીને રૂપિયા 0.88 પર ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે (30 એપ્રિલ, 2024), શેર 4.55% ઘટીને રૂપિયા 0.84 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Kanel Industries Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 5 ટકાના વધારા સાથે રૂપિયા 1.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, એપ્રિલ 29, 2024 ના રોજ કંપનીના શેર 4.08 ટકા વધીને રૂપિયા 1.53 પર ટ્રેડ કરી રહ્યા હતા. મંગળવારે (30 એપ્રિલ, 2024), શેર 3.25% વધીને રૂપિયા 1.59 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Thirani Projects Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 3.57 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, એપ્રિલ 29, 2024 ના રોજ કંપનીનો શેર 4.30 ટકા વધીને રૂપિયા 3.64 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે (30 એપ્રિલ, 2024) શેર 0.28% વધીને રૂપિયા 3.53 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Premier Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 5 ટકાના વધારા સાથે રૂપિયા 4.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, એપ્રિલ 29, 2024 ના રોજ કંપનીનો શેર 3.80 ટકા વધીને રૂપિયા 4.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે (30 એપ્રિલ, 2024), શેર 3.80% વધીને રૂપિયા 4.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Adroit Infotech Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેર 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 5.04 પર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીના શેર સોમવાર, 29 એપ્રિલ, 2024 ના રોજ 4.34 ટકાના ઘટાડા સાથે રૂપિયા 20.95 પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા એક મહિનામાં આ શેર 28.71 ટકા વધીને મંગળવારે (30 એપ્રિલ, 2024) રૂપિયા 20.40 પર બંધ થયો હતો.

USG Tech Solutions Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 5 ટકાના વધારા સાથે રૂપિયા 9.87 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, એપ્રિલ 29, 2024 ના રોજ કંપનીના શેર 9.96 ટકાના વધારા સાથે રૂપિયા 10.36 પર ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે (30 એપ્રિલ, 2024), શેર 1.25% વધીને રૂપિયા 10.50 પર પર બંધ થયો હતો.

Chartered Logistics Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેર 4.97 ટકાના વધારા સાથે રૂપિયા 9.30 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવાર, એપ્રિલ 29, 2024 ના રોજ કંપનીનો શેર 4.95 ટકા વધીને રૂપિયા 9.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે (30 એપ્રિલ, 2024) શેર 4.92% વધીને રૂપિયા 10.23 પર બંધ થયો હતો.

Minolta Finance Ord Shs: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 4.96 ટકા વધીને રૂપિયા 7.19 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, 29 એપ્રિલ, 2024 ના રોજ કંપનીનો શેર 4.86 ટકા વધીને રૂપિયા 7.54 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે (30 એપ્રિલ, 2024) શેર 4.25% વધીને રૂપિયા 7.60 પર બંધ થયો હતો.

Aravali Securities and Finance Ltd: ગયા સપ્તાહે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 4.95 ટકા વધીને રૂપિયા 6.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવાર, એપ્રિલ 29, 2024 ના રોજ કંપનીનો શેર 4.88 ટકા વધીને રૂપિયા 6.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે (30 એપ્રિલ, 2024), શેર 4.96% વધીને રૂપિયા 6.77 પર બંધ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.