ઈન્ડોનેશિયામાં ફરી જવાળામુખી ભભૂકયો

ઈન્ડોનેશિયામાં ફરી જવાળામુખી ભભૂકયો
ઈન્ડોનેશિયામાં ફરી જવાળામુખી ભભૂકયો

ઈન્ડોનેશિયાનો માઉંટ રૂઆંગ જવાળામુખી બે સપ્તાહના સમયગાળામાં જ ફરી ફાટયો છે. બે કિલોમીટર દુર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

એરપોર્ટ બંધ કરવુ પડયુ હતું. રાખ સહિતનો કાટમાળ આસપાસના શહેરો-ગામડાઓમાં પડયો હતો. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.