અમદાવાદ : પોલીસે કરેલી મોટી કાર્યવાહીનો વિડીયો વાયરલ

અમદાવાદ : પોલીસે કરેલી મોટી કાર્યવાહીનો વિડીયો વાયરલ
અમદાવાદ : પોલીસે કરેલી મોટી કાર્યવાહીનો વિડીયો વાયરલ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

અમદાવાદમાં પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દાવર ૪ ઈસમોને પકડી પડાયા. એક હોટલમાં ચાર ઈસમો દ્વારા હથિયારોની હેરાફેરી થતી હતી. તે દરમ્યાન પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસ  સાદા વેશમાં પહોંચી ઈસમોને હથિયાર હેરાફેરીમાં રંગે હાથ પકડી ધરપકડ કરવામાં આવી. પોલીસ સાદા વેશમાં પહોંચી સામાન્ય માણસની જેમ રહેતા ઈસમો પોલીસ આસપાસ હોય તે અંગે અજાણ રહેતા રૂમાલમાં ગનની હેરાફેરી કરતા પોલીસે પકડી પાડ્યા. પોલીસની સુઝબુઝથી હથિયાર હેરાફેરી કરતા ઈસમોની ધરપકડ થઇ અને આગળની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.