27 July, 2024
Home Blog Page 1626
પઠાણકોટમાં 19 ઓગસ્ટે રૈનાના પરિવાર પર હુમલો થયો હતો, ઘટનામાં તેના અંકલ અને તેમના પુત્રનું અવસાન થયું, ફૈબા હજીપણ હોસ્પિટલમાં છેરૈનાએ પંજાબ સરકારને કહ્યું હતું, આ ઘટનાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડી દેવા જોઈએ નહીંડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે
ચેન્નાઈની ટીમમાં 13 લોકો સંક્રમિત થયા હતા, તે પછી સુરેશ રૈના ટૂર્નામેન્ટ છોડીને ભારત પરત ફર્યો હતોકિંગ્સ ઇલેવન પંજાબના મોહમ્મદ શમી સહિત બધા ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં વોલીબોલ રમ્યાઆ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAE રમાશે
ઈન્ડિયન પ્રીમયર લીગ કે એમ કહો ઈન્ડિયન પૈસા લીગે અનેક ખેલાડીઓને તૈયાર થવા અને છાપ છોડવાની તક આપી છે. શું તમે જાણો છો કે આઈપીએલની શરૂઆત કેવી રીતે થઈ? પ્રથમ કમિશનર લલિત મોદીને આ આઈડિયા ક્યાંથી આવ્યો? લલિત મોદી અમેરિકાની પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગની જેમ ભારતમાં ક્રિકેટ શરૂ કરવા માગતા હતા. પોતાના કોલેજના દિવસોમાં તેમણે તેને નજીકથી જોયું હતું. લલિત મોદી...
ઉત્તર લદાખમાં ચીન સરહદે સર્જાયેલી તણાવયુક્ત સ્થિતિની સંસદમાં ચર્ચા નથી થઈ, પરંતુ આ મુદ્દો રાજકીય ચર્ચામાં તબદીલ થઈ ગયો છે. આશા હતી કે, બુધવારે સંરક્ષણ મંત્રી રાજ્યસભામાં પણ ચીન મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરશે. તેમનો જવાબ તો ગુરુવાર સુધી ટળી ગયો હતો, પરંતુ તેનાથી વધુ ચર્ચા તો ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જવાબની રહી. વાત એમ હતી કે, રાયે ગૃહમાં...
સુપ્રીમકોર્ટે સુદર્શન ટીવી ચેનલના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમના 5 એપિસોડ પ્રસારિત કરવા પર મંગળવારે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે કહ્યું કે પ્રથમદર્શી રીતે એવું લાગે છે કે આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને અપમાનિત કરનારો, ઉન્માદ સર્જનારો છે. કોર્ટે એમ પણ કહ્યું કે અમે 5 સભ્યની સમિતિ રચવાની તરફેણમાં છીએ, જે...
આજે પિતૃમોક્ષ અમાવસ છે. JEE એડવાન્સ આપવા જઈ રહેલા વિદ્યાર્થી માટે પણ ખાસ દિવસ છે, સાથે જ વડા પ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે, તો આવો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.. આજે તમારા કામના 4 સમાચાર.. આજે સર્વપિતૃ મોક્ષ અમાવસ છે. આ તિથિ પર એવા મૃત લોકો માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરવામાં આવે છે, જેમના મૃત્યુની તારીખ ખબર નથી હોતી.JEE...
લદાખમાં ભારત-ચીન તણાવની વચ્ચે ચીનની સેના બોર્ડર પર લાઉડસ્પીકર લગાવીને પંજાબી ગીતો વગાડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ચીને લાઉડસ્પીકપર ફિંગર-4 વિસ્તારની એ ફોરવોર્ડ પોસ્ટ પર લગાવ્યું છે, જે 24 કલાક ભારતની નજર હેઠળ છે. ચીનના આ પગલાનાં બે કારણ હોઈ શકે છે. પ્રથમ તો એ કે ચીન ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યું છે....
ચાવાળાથી વડાપ્રધાન સુધીની મુશ્કેલ મુસાફરી ખેડનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ આજના દિવસે જ 1950માં થયો હતો. ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તેમની મદદ કરતા હતા. મોદી અચાનક જ રાજકારણમાં નથી આવ્યા. આઠ વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSS સાથે...
કોરોના વાઈરસને કારણે રાજકોટની સ્થિતિ હાલ ગંભીર છે. ઓખા-ખુર્દા રોડ (પુરી) ટ્રેનમાં યાત્રિકોની સંખ્યા પરથી સ્પષ્ટ થયું કે લોકોમાં પણ કોરોનાનો ભય હજુ અકબંધ છે. લોકડાઉન બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલી ઓખા-ખુર્દા રોડ ટ્રેન ઓખાથી સવારે 8.30 કલાકે ઉપડીને બપોરે 13.24 કલાકે રાજકોટ સ્ટેશન પર આવી પહોચી હતી. 22 કોચની આ સ્પેશિયલ ટ્રેનમાં 1312 સીટની બેઠક વ્યવસ્થા છે...
આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 50 મો ‘અમૃત કલા મહોત્સવ’નો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા અભેરાઇ પર ચડાવી દઇ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને બુધવારે ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજી ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરોની પસંદગી કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના એચઓડી ડો.સમીર વૈદ્યે જણાવ્યું હતું કે, કુલ 24 ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા જેમાંથી બે ઉમેદવાર ક્વોલીફાય ન હોય તેમને...
error: Content is protected !!
Subscribe for notification