1 September, 2024
Home Blog Page 1624
હાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સવારે રાજકોટના એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે સવા કિલો ઉપરાંતનું સોનું માતાજીને ભેટમાં ધર્યું છે. માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખીને અંદાજે કિમંત રૂ. ૬૮, ૨૦,૮૭૫ની કિમંતનું સોનું માતાજીના નિજ મંદિરમાં પૂજા-અર્ચના કરીને માતાજીને અર્પણ કર્યું હતું. વર્તમાન સમયમાં કોરોનાની કપરી...
શહેરની નાનપુરા માર્કેટમાં વરલી મટકા અને જુગારની ક્લબ ચલાવતા માથાભારે બુટલેગરોએ ગુરુવારની મધરાત્રે મસ્જિદૃના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતા ભાગદૃોડ મચી ગઇ હતી. જોકે હુમલા પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ઘટનાની જાણ બાદૃ પોલીસ દૃોડતી થઈ ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઈસમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ મા લઈ જવાયા હતા. એટલું જ નહીં પણ પરિવારજનોએ જીવ બચાવવા...
ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિૃવસના ધરણાં કરવા આવી હતી. જોકે એ સમયે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મંજૂરી વગર ધરણાં કરવામાં આવતાં પોલીસે કરણીસેનાને...
આઈપીએલ ૨૦૨૦ શરૂ થાય તેનાં ઠીક પહેલાં ચેન્નાઈ સુપરિંકગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજરન સિંહે આ સિઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. આ માટે બંને ખેલાડીઓએ અંગત કારણો રજૂ કર્યા હતા. તે બાદ સીએસકેએ બંને ખેલાડીઓનાં પોતાના વેબસાઈટમાંથી હટાવી દિધા હતા. અને હવે ફ્રેન્ચાઈઝી બંને સામે વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સીએસકેએ બંને...
અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક ધરણાં પર બેઠા હતા. જે દૃરમિયાન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દૃરમિયાન પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુંતું મેમેં પણ થઈ હતી. જેમાં ધાનણીનો શર્ટ પણ ફાટી ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. જેથી કાર્યકોરમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરોએ પોલીસની ગાડી આગળ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બાયો બબલના નિયમનાં ઉલ્લંઘન પર ખેલાડીને ટુર્નામેન્ટથી હટાવી દેવામાં આવી શકે છે અને તેની ટીમને એક કરોડ રૂપિયાનો ભારે દંડ પણ ચૂકવવો પડી શકે છે અને ટેબલ પોઈન્ટ પણ કાપવામાં આવી શકે છે. બીસીસીઆઈએ ભાગ લેનાર તમામ આઠ ફ્રેન્ચાઈઝીઓને ચેતવણી આપી છે કે, બાયો બબલથી બહાર જવા પર ખેલાડીને છ દિૃવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જો...
ભરૂચના જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણા કર્યાં હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી હતી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખ પરિમલિંસહ રણાની આગેવાનીમાં...
ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટી૨૦ સીરીઝ ૫-૦થી જીતી છે. ટીમે સીરીઝની છેલ્લી મેચમાં વિન્ડીઝને ૩ વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ અગાઉ તેને બે વખત પાંચ મેચની સીરીઝમાં ૪-૧થી વિજય મળ્યો હતો. વરસાદૃના કારણે મેચ ૨.૩૦ કલાક મોડી શરૂ થઈ હતી અને તેને ૫-૫ ઓવરની કરી દૃેવાઈ હતી. ઈંગ્લિશ ટીમે ટોસ જીતી પ્રથમ...
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદૃાનો પર ધૂમ મચાવી રહી છે. દૃરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં યુવાન ભારતીયોની રમતે પ્રશંસનીય દૃેખાવ કર્યો છે. રાજસ્થાન રોટલ્સનો સંજુ સેમસન શાનદૃાર રમત દાખવી રહૃાો છે. તેણે ત્રણમાંથી બે મેચમાં આક્રમક અડધી સદૃી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. સંજુની આક્રમક રમતથી ભારતીય વિમેન્સ...
કપિલ શર્માના જાણીતા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો ઘણા લાંબા સમયથી દૃર્શકોનું ભારે મનોરંજન કરી રહૃાો છે. આ શોમાં અત્યાર સુધીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ અને સુપરસ્ટાર્સ હાજરી આપી ચુક્યા છે. પરંતુ આ શોને લઈને શક્તિમાન અને મહાભારતમાં ભિષ્મપિતાનું પાત્ર ભજવીને ઘેર ઘેર લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાનો રોષ ભભુકી ઉઠ્યો છે. તાજેતરમાં જ કપિલ શર્માના શો ‘ધ કપિલ...
error: Content is protected !!
Subscribe for notification