1 September, 2024
Home Blog Page 1623
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો દાવો કર્યોપાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એવો દૃાવો કર્યો હતો કે મારા શાસનકાળ દૃરમિયાન કોઇ લશ્કરીએ વડા કારગિલ પર હુમલો કર્યો હોત તો મેં એમનું રાજીનામું માગી લીધું હોત. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાન બોલી રહૃાા હતા. તેમણે એવી બડાઇ મારી હતી કે પાકિસ્તાનના લશ્કરી વડા કે આઇએસઆઇના વડા પણ મારી પાસે રાજીનામું માગી...
ગાંધી જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચૂડાસમાએ ફી મુદ્દે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સાથે અનલોકમાં શાળા ખુલશે કે નહીં તે અંગે બોલવાનું ટાળ્યું હતું. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગાંધી જયંતિ નિમિત્તેના કાર્યક્રમ હાજર રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચૂડાસમાએ ફી મુદ્દે પૂછાયેલા સવાલમાં જવાબ આપવાનું ટાળ્યું હતું. ભૂપેન્દ્રિંસહે ચૂડાસમાએ સવાલના જવાબમાં કહૃાું...
જિલ્લાના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યની આ જગ્યા ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલી છે. જેમાં ૩૫૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાય છે. રણકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમાર લોકો આ જિંગા પકડીને તેનું વેચાણ કરે છે અને સારી આવક મેળવે છે. આ રણ વિસ્તારમાં આવેલ માળિયા, વેણાસર જેવા ગામના માછીમારો આ જિંગા પકડીને તેનું વેચાણ કરે છે. માછીમારો આખી રાત આ રણની...
રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે: કોર્ટની આકરી ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી-અભિયાન દૃરમિયાન ઝાટકા પર ઝાટકા લાગી રહૃાા છે. હવે કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રી વ્હાઈટે એચ-૧ બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી દૃીધી છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહૃાું હતું કે રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.એચ-૧ બી વિઝા પર લગાડવામાં આવેલા પ્રતિબંધને હટાવવા...
સંરક્ષણ મંત્રાલયે સેન્યની જરૃરિયાતને પહોંચી વળવા માટે દૃસ લાખ હેન્ડ ગ્રેનેડ (વિસ્ફોટક હાથ ગોળા) ખરીદૃવાનું નક્કી કર્યું છે. આ માટે કેટલીક ખાનગી કંપનીઓ સાથે રૃપિયા ૪૦૦ કરોડના કરાર કરવામાં આવ્યા હતા. આ નવા ગ્રેનેડની ડિઝાઈન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા તૈયાર કરવામાં આવી છે. ડિઝાઈન ભારતીય છે અને ઉત્પાદન પણ ભારતમાં જ થશે. મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ...
કોરોનાનો હાવ એટલો માણસોના મનમાં હાવી થઈ જાય છે કે ક્યારેક તે પોતાની જિંદગીગનો અંત આણી નાખે છે, જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ બે દર્દીએ હોસ્પિટલમાંથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કરી લીધું છે, ત્યારે વધુ એક ઘટના જેમાં એક આધેડને કોરોના ન હોવા છતાં માત્ર તેના ભયથી જ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ દતરે નોધાઇ છે. માળિયા તાલુકાના જલંધર...
કોરોના વાયરસ ફેલાયેલ હોવા છતાં ભાજપ ધ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરવાના મામલે સોશ્યલ મીડિયામાં વરાછાના આહીર જ્ઞાતિના દિપક હડીયા નામના યુવાને ટીકા ટીપ્પણી કરી હતી. આ મુદે ભાજપની મહિલા કાર્યકર કોમલ પટેલે સરથાણા પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી. જેના પગલે સરથાણા પોલીસે તાકાલિક યુવાનને ઘરેથી ઉઠાવી લાવીને માર માયો હતો. ઉપરાંત મહિલા કોમલ પટેલે પણ યુવાનને પોલીસ મથકમાં...
કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!
ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોય છે. આને કારણે, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પરના ભારને ધ્યાનમાં રાખીને રેલવે વધારાની ટ્રેનો દૃોડાવવાની તૈયારીમાં છે. ૧૫ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર વચ્ચે ૨૦૦ થી વધુ ટ્રેનો દૃોડી શકે છે. રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વી.કે. યાદૃવે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું, "અમે વિવિધ ઝોનલ મેનેજરો સાથે વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે તહેવારોની સીઝનમાં લોકોને...
આજે અંબાજી દર્શન કરવા જઈ રહેલા અમદૃાવાદૃના એક પરિવારની કારનો ખેરાલુ પાસે અકસ્માત થયો હતો. અકસ્માત બાદૃ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની લપેટમાં આવેલી કારમાં સવાર બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. જોકે કારમાં દૃંપતીનો બચાવ થયો હતો, પરંતુ તેઓ અકસ્માતને કારણે આગથી દૃાઝી ગયાં હતાં. તેમને ખેરાલુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે...
આ વર્ષે મહાનગરપાલિકા વિસ્તારમાં ચિકુનગુનિયાએ માથું ઉંચક્યું છે. છેલ્લા એક મહિનામાં શહેરમાંથી ચિકનગુનિયાના ૧૦૦ પોઝિટીવ કેસો મળી આવ્યા છે. જ્યારે ૭૦ જેટલા શંકાસ્પદૃ કેસો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટીવ કેસો નોંધાયો છે. પાટનગર ગાંધીનગરમાં સેક્ટર ૫,૬,૭ અને ૮માં ચિકુનગુનિયાનું પ્રમાણ વધુ હોવાની વિગતો છે. ચિકુનગુનિયાને લઈને સ્થિતિ વણસી છે. મલેરિયા, ડેન્ગ્યુથી વધુ ચિકનગુનિયાના કેસો નોંધાઈ...
error: Content is protected !!
Subscribe for notification