2 September, 2024
Home Blog Page 1621
કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ ૬ મહિનાથી બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાને લઇ િંચતિત હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે...
કોરોના વાયરસના અતિક્રમણ બાદૃ વેપાર-ધંધા ચોપટ થઈ ગયા છે, આવી બૂમો વેપાર ધંધા, રોજગાર સાથે જોડાયેલા લોકોના મોઢેથી અવારનવાર પડે છે. જોકે, એક ધંધો એવા છે જેમાં લોકોને મંદૃી નથી નડતી. જુગારીઓ પણ આવા જ કઈક ’ધંધા’ સાથે જોડાયેલા છે. લોકો માટે ખાવાના પૈસા ન હોય તો પણ જુગાર રમવાના પૈસા આવી જાય છે. દૃરમિયાન આવો જ બનાવ સુરતમાં...
અમદૃાવાદૃના સાબરમતી વિસ્તારમાં થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ૨ આરોપીઓ ભેગા થઈને કામ આપવાનું કહી મહિલાને લઈ ગયા હતા. મહત્વ નું છે કે ૧૧ વર્ષ ના બાળકે આરોપી સુધી પહોંચવામાં મદૃદૃ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દૃાહોદૃનો રહેવાસી છે અને અમદૃાવાદૃમાં છૂટક મજૂરી કરે છે. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ...
અમદૃાવાદૃમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં સત્વ ફલેટમાં આગ લાગવાની ઘટના બની છે. ફલેટના છઠ્ઠા માળે આગ લાગી હોવાના સમાચાર મળી રહૃાા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઈડ્રોલિક સહિતના લેટેસ્ટ ટેક્નોલોજી સહિતનો કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ લેવાની...
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની શક્તિશાળી બહેન કિમ યો જોંગ લગભગ બે મહિના બાદ ફરી તેના ભાઈ કિમ જોંગ ઉન સાથે જોવા મળી છે. કિમ જોંગ ઉન અને તેની બહેન કિમ યો જોંગે પૂરથી પ્રભાવિત ગામની મુલાકાત લીધી હતી. કિમ જોંગ-ઉને દેશમાં કિમ્હવા કાઉન્ટીના ફરીથી નિર્માણની ગતિની પ્રશંસા કરી. તેમણે કહૃાું કે આ વર્ષે તોફાન અને અન્ય કુદરતી...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ની રિટેિંલગ કંપની રિલાયન્સ રિટેલ અબુધાબી સ્થિત સરકારી સંપત્તિ ભંડોળ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં ૬,૨૪૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જિયો પ્લેટફોર્મ બાદ હવે રિલાયન્સ રિટેલમાં સતત નવું મૂડીરોકાણ આકર્ષી રહૃાા છે. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને ચોથા મોટા ઇન્વેસ્ટર્સ મળી ગયા છે. આ વખતે અબુધાબી સ્થિત મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની રિયાલન્સ રિટેલનો ૧.૪ ટકા હિસ્સો ખરીદશે અને...
જનતા દળ (સેક્યુલર) નેતા એચ.ડી. કુમારસ્વામીએ કહૃાું કે, કોંગ્રેસ ગઠબંધન કરવાને લાયક પાર્ટી નથી અને તે ગઠબંધન ધર્મનું સન્માન નથી કરતું. પૂર્વ મુખ્યપ્રધાને ૩ નવેમ્બરના રોજ રાજ્યની બે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણની સંભાવનાને નકારી કાઢી છે. કુમારસ્વામીએ કહૃાું કે, ત્નડ્ઢજી દ્વારા આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી ન હતી. કુમારસ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, ’કોંગ્રેસ સાથે ત્નડ્ઢજી જોડાણની...
છેલ્લા ૬૦ વર્ષથી અરુણાચલ ભારતનો ભાગ ભારતના ભાગો પર ચીન સતત અધિકાર જમાવવા અને આક્રમક સૈનિક કાર્યવાહીઓથી અમેરિકા પણ ઘણુ નારાજ છે. ચીને ગત દિવસોમાં ન ફક્ત લદ્દાખ પરંતુ અરુણાચલ પ્રદેશને પણ વિવાદિત વિસ્તાર ગણાવ્યો છે. જોકે આ મુદ્દા પર ભારતને અમેરિકાનો સાથ મળ્યો છે. અમેરિકાએ કહૃાું કે તે છેલ્લા ૬૦ વર્ષથી અરુણાચલ ભારતનો ભાગ માને છે અને આ નીતિમાં...
SaurshtraKranti logo
કોરોનાના વધતા કેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સતર્ક થઇ ગઇ છે. એકબાજુ અનલૉક-૫ની નવી ગાઇડલાઇન જાહેર થઇ છે, ત્યારે કેરાલામાં રાજ્ય સરકારે કેટલાક કડક પગલા ભર્યા છે. ગુરુવારે રાત્રે કેરાલા સરકારે એક આદેશ જાહેર કરીને એક જગ્યાએ પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નવો આદેશ ૩ થી ૩૧ ઓક્ટોબર સુધી લાગુ રહેશે. નવા આદેશો સોશ્યલ...
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહૃાો છે. રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૨ દર્દીના મોત થયા છે. રાજકોટમાં બપોર સુધીમાં ૪૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૬૩૪૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી ૯૮૭ દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ નવા કેસની સામે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધવા લાગતા સિવિલ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી છે, તેમજ સમરસ હોસ્ટેલમાં...
error: Content is protected !!
Subscribe for notification