2 September, 2024
Home Blog Page 1620
ચોટીલા પાસે હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દૃરમ્યાન જમીન સમથળ કરવા માટે વિસ્ફોટ થતાં બે ગામનો વીજ પુરવઠો ખોવાયો. ડોશલીઘુના અને લોમાકોટડી ગામને વીજ પુરી પડતા તારના થાંભલાના જીવતા વાયર નીચે પડ્યા હતા. આ પહેલા એક મોટો વિસ્ફોટ થતા પશુના મોત થયા હતા. ત્યારે તંત્રની મંજૂરી પ્રમાણે બ્લાસ્ટ ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવુ છે કે,એરપોર્ટની કામગીરી...
જાણીતા પર્યાવરણવિદૃ અને ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જિતુ ભાઈ એમ્બેસેડર તળાવિયાએએ જીવન ટૂંકાવ્યું છે, જિતુભાઈએ ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, તેમણે ગળેફાંસો ખાયો તેવું પ્રાથમિક અનુમાન છે પરંતુ તેમના મૃતદૃેહને પોસ્ટમોર્ટ માટે લઈ અવાયો છે. જીતુભાઈ તળાવીયાએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતુભાઈ દૃરેક વૃક્ષ વિશે ઝીણવટભરી માહિતી ધરાવતા અને ઉકાળો બનાવવાના...
કોરોના વાયરસના કારણે રાજ્ય સહિત દૃેશભરમાં લૉકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે દૃેશભરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, લૉકડાઉન બાદૃ અનલૉક શરૂ થતા ફરી રોજે-રોજ લૂંટ, હત્યા, હુમલો, ચોરી, બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. અમદૃાવાદૃના નિકોલ વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નિકોલમાં...
રાજ્યમાં પેટા-ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય તડ-જોડ શરૂ થઈ ગઈ છે. એવામાં વલસાડ જિલ્લામાં કૉંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કૉંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપ ની છાવણીમાં બેસી ગયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં રાજ્યના વન અને આદિૃજાતિ પ્રધાન મંત્રી રમણ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૫૦૦થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ...
રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી મુદ્દે સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી અને બોગસ બિલીંગ કૌભાંડમાં રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ઇન્જેક્શન નકલી હોવાની સરકારે રજૂઆત કરી હતી. ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બિલીંગ કૌભાંડ એફ.આઇ.આર નોંધી તપાસ ચાલુ હોવાની સરકારે રજૂઆત કરી છે. ઇન્જેક્શન નકલી હોવાના કારણે આઈપીસીની કલમ ૩૦૪...
દૃાહોદૃ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામે દૃાહોદૃની ખાનગી પેસેન્જર ભરીને આણંદૃ જતી બસના ડ્રાઇવેર સ્ટીયિંરગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઇ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ભયભીત થયું હતું. જેમાં ૪ વર્ષની બાળકીનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે ૨૦થી વધારે મજુરો ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસમાં ૩૦થી ૩૫ જેટલા મજૂરોને બેસાડવામાં આવ્યા હતા. લીમડીથી આણંદૃ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી...
શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી જવાન સતત વિવાદમાં આવી રહૃાા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક એએસઆઈ અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને ૧ હજાર રૂપિયાની લાંચ લેતા...
SaurshtraKranti logo
કોરોના કહેર વચ્ચે ચાલી રહેલી આઇપીએલ ૨૦૨૦ શરૂ થતાં જ ગુજરાતના સટૉડિયા એક્ટ્વિ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિૃવસોમાં અમદૃાવાદૃ, સુરત વડોદૃરામાં સતત સટોડિયાઓ ઝડપાઇ રહૃાા છે. ત્રણ દિૃવસ પહેલાં જ આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ તથા િંકગ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતા બે સટોડીયાને પોલીસે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડી રૂ.૩૮,૪૫૦ રોકડા, ૬ મોબાઈલ ફોન અને...
સોશિયલ મીડિયા સંજય દત્તની પર એક તસવીર અત્યંત વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા શારીરિક રીતે ખૂબ જ નબળો જોવા મળી રહૃાો છે. નવી વાયરલ થયેલી પોસ્ટ જોયા બાદૃ ફેન્સ તેની ઝડપી રિકવરીની શુભેચ્છા આપી રહૃાા છે. ઝડપથી સાજા થવાની મનોકામના સાથે એક યુઝરે લખ્યું છે કે ‘બાબા ખૂબ નબળા દૃેખાઈ રહૃાા છે. હું તેમની ઝડપથી રિકવરીની પ્રાપ્તિની આશા...
શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદૃ પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. ૧૭ વર્ષની સગીરા તેના પિતાને સોરી, સોરી, સોરી, આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે એચલે બાદૃમાં પ્રેમીના ધાંગધ્રા ખાતેના ગામ ગઈ...
error: Content is protected !!
Subscribe for notification