2 September, 2024
Home Blog Page 1619
રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત જણાતી નથી, એક પછી એક દૃુષ્કર્મની ઘટનાઓ હાલ સામે આવી રહી છે. મહિસાગર જિલ્લામાં વધુ એક દૃુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે દૃુષ્કર્મ આચરાયું છે. યુવકે અપહરણ કરીને સગીરાને ભૂજ લઈ જઈને તેની સાથે દૃુષ્કર્મ આચરાયું છે. સગીરાના અપહરણમાં તેની કાકીની મદૃદૃગીરી હોવાનું ખુલ્યું છે સંતરામપુર પોલીસ...
વડોદરા શહેરની અકોટા વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે. ધારાસભ્ય સીમાબેન મોહિલેના નામનું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર સામે સીમાબેન મોહિલેએ વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્ય સીમાબેન મોહિલે જણાવ્યું હતું કે, મને અમારા કાર્યકરોએ પૂછ્યુ હતું કે, શું તમે નવા એકાઉન્ટ બનાવ્યા છે, ત્યારે તપાસ કરતા ખબર પડી હતી કે,...
વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી...
અમદાવાદની ૩ યુવતી સહિત આઠ નબીરા કલોલ તાલુકાના અઢાણા ગામ પાસે એક ઘરમાં દારૂ મહેફિલ માણતા ઝડપાયાં હતાં. સાંતેજ પોલીસે વહેલી સવારે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ત્યારે દારૂની બે ખાલી બોટલ, સિગારેટના ખાલી ખોખાં, ઠંડા પીણાં, સોડા વેફર મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણ કાર સહિત ૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અઢાણા ગામની સીમમાં અરિંવદ અપલેન્ડની સામે આવેલી કર્મભૂમિ-૧ના મકાન નં.૫૪માં...
ગુજરાત હાઇકોર્ટના હાલમાં જ નિવૃત થયેલા અને એક્ટિંગ ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ અનંત દવેનું આજે સવારે દૃુ:ખદ નિધન થયું. તેઓ છેલ્લાં બે સપ્તાહથી હોસ્પિટલમાં દૃાખલ હતા અને ખૂબ ક્રિટિકલ હાલતમાં એમની સારવાર ચાલુ હતી. અનંત દવેનો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ પંચમહાલ જિલ્લાના એક આદિૃવાસી વિસ્તારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડે જ મેળવ્યું. ગ્રેજ્યુએશનમાં લૉ સબ્જેક્ટ સાથે કોમર્સ...
શહેરના અંબાજી રોડ પર આવેલી ૧૦૦ વર્ષ જૂની નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી થઈ જતા ભાગદૃોડ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ પ્લસ એક માળના આ જર્જરીત મકાનના ગ્રાઉન્ડ લોર પર રહેતા ૬ લોકોનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિૃવસોથી આ વાડીના બિલ્ડીંગમાંથી...
વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ કપરાડા કોંગ્રેસમાં ભંગાળ ગુજરાત રાજ્યમાં પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ૮ બેઠકો પર તમામ પક્ષો તડામાર તૈયારી કરવામાં લાગી ગયા છે. ત્યારે આ વચ્ચે રાજકીય ભૂંકપ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે બીજી તરફ વલસાડના ઉમરગામ તાલુકાના...
અમદૃાવાદૃ શહેરની કલેક્ટર કચેરી ખાતેના ચાર રસ્તા પર કોંગ્રેસે હાથરસ કાંડ મામલે દૃેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે યુપી પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર થયેલા લાઠી ચાર્જનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે દૃેખાવો કર્યા હતા. અમદૃાવાદૃ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી...
ભારતના સૌપ્રથમ કાર રેલી વિજેતા સુરેન્દ્રનગરના ભરત દવેનું રવિવારે કોરોનાથી અવસાન થયું છે, તેઓ ૭૮ વર્ષના હતા. વિશ્ર્વ પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી રહૃાા હતા ત્યારે રસ્તામાં જ ઓક્સિજન ખૂટી પડતાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ ૧૯૮૫થી ૧૯૯૦ સુધી સતત છ વખત હિમાલયન કાર રેલીમાં ભારતમાં સૌપ્રથમ રહૃાા હતા. ૭ જુલાઇ ૨૦૧૯થી ૪...
સુરતમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે સરા જાહેર ગળે ફાંસો ખાવનો પ્રયાસ કર્યો હતો..જોકે પોલીસ અને સ્થાનિકોએ તેમને આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લીધા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર મમતા સવાણીએ આક્ષેપ લગાવ્યો કે હાથરસની ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદૃર્શન કર્યુ ત્યારે પોલીસ વાળાએ ફાંસી ખાઈ લો તેમ કહૃાુ હતુ, આથી ફાંસી ખાવા આવી છું. તેમ કહીને મમતા સવાણીએ ઝાડ સાથે દૃુપટ્ટો બાંધ્યો..જોકે...
error: Content is protected !!
Subscribe for notification