2 September, 2024
Home Blog Page 1618
અમેરિકાની યુનિ.ઓફ કેલિફોર્નિયાનો અભ્યાસમાં ખુલાસો વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ સપાટી અને આંખોને સ્પર્શવાથી નથી કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલ દૃુનિયા માટે સારા સમાચાર છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરવામાં આવેલા સંશોધનમાં દૃાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારી સરફેસ જેવા દરવાજા દ્વારા ફેલાતી નથી. આ રિસર્ચ સાથે સંકળાયેલા પ્રોફેસર મોનિકા ગાંધીએ કહૃાું કે સપાટી દ્વારા ફેલાયેલા કોરોના વાયરસનો મુદ્દો વાસ્તવમાં...
ભાજપ બદલાની રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ દરોડામાં ૫૦ લાખથી વધુની રોકડ મળી હોવાનો દાવો, પૂછપરછ કરાઇ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર અને તેમના સાંસદૃ ભાઈ ડી કે સુરેશના ૧૫ જેટલા સ્થળો પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સોમવારે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે બેંગલુરુના ડોડ્ડાલહલ્લી, કનકપુરા તેમજ સદૃાશિવ નગરમાં દરોડા પાડ્યા છે. કથિત ભ્રષ્ટાચારના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભે...
પીડિતાને ન્યાય મળવામાં મોડું થાય તે પણ એક ગંભીર મુદ્દો છે દૃેશમાં હાથરસ સહિત જુદૃા-જુદૃા ભાગોમાં દૃુષ્કર્મની ઘટનાઓથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના ડીજીપી ભૂપેન્દ્રિંસહ યાદવે વધતા રેપ કેસને લઇ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહૃાું કે હવે સંપત્તિના વિવાદ અથવા પરસ્પર ઝઘડાનો બદલો લેવા માટે પણ દૃુષ્કર્મના ક્રોસ કેસ નોંધાઇ રહૃાા છે, જે એક નવો...
મોકામાથી રાજીવ લોચનને મળી ટિકિટજનતા દળ (યુનાઇટેડ) એ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ નીતીશ કુમારે સૂર્યગઢાથી રામાનંદને, અગિયાંવથી પ્રભુ રામ, કરહગરથી વિશેષ્ઠ સિંહ, જગદૃીશપુરથી કુસુમ લતા કુશવાહા, ઝાઝાથી દૃામોદર રાવત, મોકામાથી રાજીવ લોચન, બરબીઘાથી સુદર્શનને જેડીયૂનો પ્રતીક આપ્યો હતો. જેડીયુ અને ભાજપ તરફથી બેઠકોની વહેંચણી કરી દૃેવામાં આવી છે. રવિવારે ભાજપ...
ઉત્તર પ્રદૃેશના રાજકારણમાં અલગ ઓળખ ધરાવતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન કાઝી રશીદૃ મસૂદૃનું સોમવારે સવારે અવસાન થયું છે. રાશિદ મસૂદ ઘણા લાંબા સમયથી બીમાર હતો. થોડા દિૃવસો પહેલા જ તેનો કોરોના રિપોર્ટ પણ સકારાત્મક આવ્યો હતો, જેના પછી તેમને દિૃલ્હીની ખાનગી હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી રિકવર કરી રાશિદ મસૂદ આશરે ૪ દિૃવસ પહેલા સહારનપુર પરત આવ્યો હતો. સહારનપુર...
હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરવા ગયેલા આમ આદૃમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદૃ સંજયસિંહ તથા ધારાસભ્ય રાખી બિડલાન પર એક શખ્સે કાળી શાહી ફેંકી હતી. આ ઘટના પીડિત પરિવારના ગામની બહાર જ ઘટી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આરોપીનું નામ દિૃપક શર્મા છે અને તે એક હિન્દૃુવાદૃી સંગઠન સાથે જોડાયેલો છે.આ ઘટનાના જે ફૂટેઝ સામે આવ્યા...
રાજકોટના નાના મવા રોડ પરથી ગત સપ્તાહે ફાર્મા પેઢી પરથી કોવિડની સારવારમાં વપરાતા ‘રેમડેશીવીરના ૨૦૬ ઈંજેકશનનું કૌભાંડ પકડાયા બાદૃ રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ ખુલ્યું છે. રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ફરીથી રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજકોટમાં ન્યૂ આઈડિયલ ફાર્માનું લાયસન્સ રદ કરી દૃેવામાં આવ્યું છે. આ ઘટનામાં આનંદ ક્લિનિકના નામે ૨૪ ઈન્જેક્શનનું બોગસ બિલ...
ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે માસ્ક વગર ફરતા અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા રાજનેતાઓ સામે કાનુન મુજબ આકરી કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો છે. હાલમાં જ રાજયમાં વધી રહેલી રાજકીય પ્રવૃતિ અને પેટા ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ અને કોંગ્રેસનાં અનેક વરિષ્ઠ નેતાઓએ રેલી-સરઘસ-સભાઓ તથા બેઠકોનાં આયોજનમાં કોરોના પ્રોટોકોલનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે ચડયા હતા પણ પોલીસ...
ડ્રગ્સની હેરફેર રોકવા સરકારની નવી નીતિ મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદૃાર્થોનું સેવન વધવા લાગ્યું છે, જેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહૃાું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને તેણે ગુજરાતની એન્ટી-નાર્કોટિકની નીતિમાં ધરખમ ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દૃીધી છે. છેલ્લા કેટલાક દિૃવસોથી બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દૃેશભરમાં એના પડઘા પડ્યા છે, ત્યારે ૧૯૬૧માં અસ્તિત્વકાળની...
આરોપીને કોંગ્રેસ મહિલાએ સેન્ડલ મારતા અફરાતફરી ઉત્તરપ્રદૃેશના હાથરસ ગામમાં ૧૯ વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટના બાદ જામનગરના યાદવનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દૃુષ્કર્મ આચર્યુ છે. જે મામલે ગઈકાલે પોલીસે ૩ આરોપીને ઝડપી પાડ્યા હતા. જે બાદ ચોથો આરોપી પણ પોલીસ સકંજામાં આવી ગયો છે. ત્યારે એલસીબી જ્યારે ચોથા આરોપીને પોલીસ સ્ટેશન લઈને પહોંચી...
error: Content is protected !!
Subscribe for notification