2 September, 2024
Home Blog Page 1617
કોરોના લોકડાઉન બાદૃ ટ્રેનો પણ સંક્રમણ ન વધે તે માટે બંધ કરી દૃેવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી જનજીવન પાટે ચડ્યું હોય તેમ ટ્રેનો પણ પૂર્વવત કરવામાં આવી રહી છે. જેમાં હાલ અઠવાડિયામાં ત્રણ દિૃવસ ચાલતી અમદૃાવાદ-હાવડા સ્પેશિયલ ટ્રેનને રોજ દૃોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા આ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને આવતીકાલથી રોજ દૃોડાવવાનું નક્કી કરવામાં આવ્યું...
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ત્રિભુવનધામ હાઉસિંગ સોસાયટીના આંતરિક રસ્તા પર ઉભા થયેલા ૫૦ જેટલા દબાણો આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૃૂર કરવામાં આવ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા નોટિસ આપ્યા વિના દબાણો દૃૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર ઇવા મોલની બાજુમાં આવેલી ત્રિભુવનધામ હાઉસિંગ સોસાયટીના આંતરિક રસ્તાઓ પર સ્થાનિક લોકોએ કમ્પાઉન્ડ વોલ, ઓટલા,...
રાજ્ય સરકારે ૨૫ ટકા સ્કૂલ ફી માફી આપી હોવા છતાં અનેક સ્કૂલ સંચાલકો વાલીઓને ફી ભરવા દૃબાણ કરીને ૧૦ ઓક્ટોબર સુધીની સ્કીમ આપી રહૃાા છે. આવા સંચાલકો સામે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે. આવા સંચાલકો વિરુદ્ધ ફરિયાદૃ મળશે તો કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષે ૨૫% ફીમાં માફી બાદૃ ખાનગી શાળાઓ તરફથી વાલીઓ પર...
સુરતમાં સતત ફ્રોડની ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. તેમાં બેંક ફ્રોડ, વેપારીઓ સાથે ફ્રોડ, લોનના નામે ફ્રોડ વગેરેની ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. આજે વધુ એક ફ્રોડ થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ ઓએલએક્સ પર મોબાઈલ વેચવા મુક્યો ત્યારબાદ તેની પાસે ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ છે. ધોડદૃોડ રોડ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીને ઓએલએક્સ ઉપર રૂપિયા ૯૫...
બનાસકાંઠા જેવા સરહદૃી જિલ્લામાં પણ હનીટ્રેપના બનાવો સામે આવી રહૃાા છે. પૈસા પડાવવા માટે ઠગ ગેંગ દ્વારા હેવ ખેડૂતોને પણ શિકાર બનાવવામાં આવી રહૃાા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના થરાદના દૃૂધવા ગામે બની હતી. અહીંયા સુઇગામના એક ખેડૂત ભેંસ લેવા જતા હનીટ્રેપમાં ફસાયા હતા.સુઇગામના મમાણાથી ભેંસ લેવા માટે થરાદ આવેલા આધેડને વાવના ભડવેલના એક...
બોલિવૂડ એક્ટર અજય દેવગણના ભાઈ અનિલ દેવગણનું સોમવારે રાત્રે અવસાન થયું છે. તેમના અચાનક અવસાનથી સમગ્ર દેવગણ પરિવારમાં ઉદૃાસીનું વાતાવરણ છે. અજયે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. અજયે તેના ભાઈની તસવીર શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું, ’ગઈરાત્રે મારો ભાઈ અનિલ દેવગણને મેં ગુમાવ્યો. તેમના અચાનક અવસાનથી અમારું આખું કુટુંબ તૂટી ગયું છે. અજયે આગળ લખ્યું,...
વિકલાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે મતદૃાન પ્રક્રિયા વધુ સરળ અને અનુકૂળ બનાવવા માટે પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનો વિકલ્પ અપનાવવા માટે ચૂંટણીપંચે નવી સૂચના જારી કરી છે. મતદૃાન મથકના અધિકારી દ્વારા તેના મથદૃાન મથક હેઠળ આવતા વિકલાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકોના ઘરે પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનું ફોર્મ મોકલવામાં આવશે. વૃદ્ધો અને વિકલાંગોને પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનો...
બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. એક તરફ ઉમેદૃવારો જાહેર કરવાની તાલાવેલી સર્જાઈ છે ત્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ પર પૂર્ણિયામાં પૂર્વ આરજેડી નેતા શક્તિ મલિકની હત્યાના આરોપ લાગ્યા છે. તેજસ્વી, તેજપ્રતાપ યાદવ અને અનિલ કુમાર સાધુ સહિત ૬ લોકો સામે હત્યાની ફરિયાદૃ નોંધાઈ છે. બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજદને મોટો ઝટકો લાગ્યો છે. નકાબધારી શખ્સોએ ઘરમાં ઘુસીને શક્તિ મલિક...
ડૉક્ટરોએ કહૃાું કે આ માણસ પાગલ છે અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો હોવાથી અમેરિકાની લશ્કરી હૉસ્પિટલમાં સારવાર લઇ રહૃાા હતા. આમ છતાં પોતાના સમર્થકોને મળવા હૉસ્પિટલની બહાર નીકળ્યા હતા અને વોશિંગ્ટન ડીસીના મેરીલેન્ડ ઉપનગરમાં બેથેસ્ડાના રૉકવીલે પાઇક થઇને પોતાના મોટર કાફલા સાથે ગયા હતા.ટ્રમ્પને જોઇને તેમના સમર્થકો આનંદમાં આવી ગયા હતા અને હર્ષનાદૃો કરવા લાગ્યા હતા. ટ્રમ્પે ટ્વીટ કરી...
ભાજપે સીબીઆઇ તપાસની માંગ કરી પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં રવિવારે મોડી રાતે અજાણ્યા બદમાશોએ ભાજપના નેતા મનિષ શુક્લા ની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ, ત્યારબાદ વિસ્તારમાં ખુબ તણાવનો માહોલ છે. બીજેપી નેતાની હત્યા બાદ અહીં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. ઘટનાની ગંભીરતાને જોતાં અડધી રાતથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ...
error: Content is protected !!
Subscribe for notification