2 September, 2024
Home Blog Page 1615
નીતિ ટેલર અને પરીક્ષિત બાવા સાથે ’બેપનાહ’ એક્ટર તાહેર શબ્બીરે પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે. જેનિફર વિન્ગેટ સાથે ટીવી શો ’બેપનાહ’માં કામ કરી ચૂકેલા એક્ટર તાહેર શબ્બીરે હાલમાં જ તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અક્ષિતા ગાંધી સાથે લગ્ન કરી લીધા છે. આ પહેલાં ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ બંનેએ સિક્રેટ સેરેમનીમાં સગાઈ કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વેડિંગ...
હરિયાણાની પોપ્યુલર સિંગર તેમજ ડાન્સર સપના ચૌધરીના ચાહકોનું લિસ્ટ ખુબ જ લાંબુ છે. સપનાના ગીતોના દિૃવાના દરેક શહેરમાં છે. પોતાના ડાન્સ માટે પોપ્યુલર સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ વચ્ચે સપના ચૌધરી એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સપના ચૌધરી માતા બની છે તેણે એક દૃીકરાને જન્મ આપ્યો છે. આ વર્ષની શરૂઆતમાં અનેક અફવાઓ...
આવકવેરા વિભાગે બુધવારે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવા બિહાર અને ઉત્તર પ્રદૃેશમાં સપાટો બોલાવ્યો છે. હોટેલ ઉદ્યોગ તેમજ ખનન સાથે સંકળાયેલા વેપારી તેમજ એક મોટી સહકારી બેંકના ચેરમેનના નિવાસ સ્થાનો પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. પટણા, સાસારામ અને વારાણસી સહિતના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રૂ. ૧.૨૫ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ. ૬ કરોડની ફિક્સ્ડ...
rape-victim-girl-fear-cries-rapist-shut-કિમમાં
એક બાજૂ જ્યાં હાથરસની ઘટનાથી આખા દૃેશમાં વિરોધ પ્રદૃર્શનો ચાલી રહૃાા છે ત્યારે ગુજરાતમાં પણ દૃુષ્કર્મની ઘટનાઓ થોભવાનું નામ નથી લઇ રહી, આજે ગુજરાત કોંગ્રસ આખા રાજ્યમાં પ્રતિકાર રેલી કરી રહી છે. પરંતુ જાણે દૃુષ્કર્મ આચરનારા નરાધમોને આટલા વિરોધના વંટોળ વચ્ચે પણ કોઇ ડર નથી. હવે સિહોર તાલુકાના મઢડામાં ૯ વર્ષની બાળકી સાથે દૃુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઇ છે....
સુરત સ્થિત કાલુપુર કો. ઓ. બેંક લિ.ની સાથે થયેલા વિશ્ર્વાસઘાત અને છેતરિંપડીના ગુનામાં ત્રણ આરોપીઓની સી.આઇ.ડી. ક્રાઈમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં આવેલી કાલુપુર કો ઓપરેટિવ બેંકના મેનેજરની મદૃદૃગારીથી ૪ શખ્સોએ રૂપિયા ૬ કરોડની લોન લીધી હતી. આ લોન બેંકમાથી તત્કાલીન બેંક મેનેજર સાથે મેળાપીપણું કરી કાવતરૂ રચી રૂપિયા ૬,૦૦,૦૦,૦૦૦નું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની...
દિૃગ્ગજ મહિલા રેસલર બબીતા ફોગાટે બુધવારે હરિયાણાના ખેલ વિભાગમાં નાયબ નિયામક પદૃેથી રાજીનામું આપી દૃીધું છે. તેને આ વર્ષે ૩૦ જુલાઈએ આ પદૃ પર નિમણૂક આપવામાં આવી હતી. તેણે એક અખબારને જણાવ્યું કે, રાજનીતિમાં સક્રિય રીતે ભાગ લેવા અને બિહારમાં વિધાનસભા ચૂંટણી સિવાય બડૌદૃા વિધાનસભા પેટાચૂંટણીમાં પ્રચાર કરવાને કારણે નિર્ણય લીધો છે. બબીતા અને કબડ્ડી ખેલાડી કવિતા દૃેવીને આ...
છેલ્લા કેટલાક દિૃવસથી બિગ બૉસ-૧૪ કન્ટેસ્ટન્ટ પવિત્રા પૂનિયા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. પવિત્રા પૂનિયા દ્વારા એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને લાઇફની સૌથી મોટી ભૂલ ગણાવતા પારસે વળતો જવાબ આપ્યો હતો અને કહૃાું હતુ કે, જ્યારે પવિત્રા તેને ડેટ કરી રહી હતી તે જ સમયે તે વધુ ૨ લોકોને ડેટ કરી રહી હતી. હવે બિગ બૉસ-૧૪ની વિડીયો ક્લિપ સોશિયલ...
અકોટા હાઉસીંગ બોર્ડમાં યોગેશ પાટિલ અને તેના બે ભાઈ દૃારૂનો ધંધો ચલાવી રહૃાા રહૃાા હોવાની વિગત સ્ટેટ મોનિટિંરગ સેલને મળી હતી. આ ટીમે ત્યાં દરોડા પાડી રૂ. ૨.૬૮ લાખનો દૃારૂ અને રૂ. ૨ લાખની વાન મળી કુલ રૂ. ૪.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દૃારૂનો ધંધો કરતા પકડાયેલો જિતેન્દ્ર પાટિલ અને અનિલ ઉત્તેકરની સ્ટેટ મોનિટિંરગ સેલની ટીમે પૂછપરછ કરી...
તાપી જિલ્લાના સુવિખ્યાત અને પ્રસિદ્ધ સોનગઢના રોકડીયા હનુમાનજી મંદિૃરના સંચાલકોને કોવિડ-૧૯ ના ભાગ રૂપે સોનગઢ મામલતદૃાર દ્વારા નોટીસ પાઠવવામાં આવતા જિલ્લાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તાપી જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લામાં મિશનરીઓ દ્વારા ગેરકાયદૃેસર ૨૦૨૦ની ઓરડીઓમાં થતી પાર્થના સભાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગુણસદૃા ગામે આવેલ...
કોંગ્રેસમાં એક સાંધે ત્યારે તેર તૂટે તેવી સ્થિતિ ગત ઘણા સમયથી છે ત્યારે કોંગ્રેસના ગણા ધારાસભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાય ગયા છે. ત્યારે આજે અમદૃાવાદૃ શહેર ભાજપને પણ ઝાટકો વાગ્યો છે. અમદૃાવાદૃ શહેર ભાજપમાં ભંગાણ થયું છે. અમદૃાવાદૃમાં ભાજપના ૩૦૦ કાર્યકર કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભંગાણ થયું છે. કુબેરનગર વોર્ડના કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. કુબેરનગર...
error: Content is protected !!
Subscribe for notification