2 September, 2024
Home Blog Page 1614
તાજેતરમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુરત મેડિકલ કોલેજના ડીનને પરિપત્ર કરી ડબલ પ્રમોશન આપવા બાબતે શિક્ષકોના નામ મંગાવવામા આવ્યા હતા. સરકાર દ્વારા કોરોના સંદર્ભે કેટલાક ડોક્ટરોને ડબલ પ્રમોશન આપવાને લઈને નિર્ણય કરાયો હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ મુદ્દે હાલ તબીબી શિક્ષકો-ડોક્ટર આલમમાં રોષ પણ ફેલાયો છે અને વિવાદ પણ ઉભો થયો છે. સરકારી મેડિકલ કોલેજોમાં તબીબી શિક્ષકોને છેલ્લા...
ભાવનગરના ઉમરાળામાં ૬ યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. આ મામલે એક યુવકની લાશ મળી આવી છે જ્યારે બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે અને ૩ યુવકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાનાં પગલે નદૃીની આસપાસ ગ્રામજનો એકઠા થઇ ગયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર નવઉમરાળા તાલુકાના ચોગઠ ગામે આ ઘટના બની છે. ચોગઠ નજીક પસાર થતી કાલુભાર નદૃીના પટમા ન્હાવા...
ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં બે બે આશાસ્પદૃ કિશોરના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંનેના પરિવાર પર જાણે કે આભ જ ફાટી પડ્યું...
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, ધાડ સહિતના ગંભીર ગુનાઓનો ગ્રાફ વધી રહૃાો છે. ચોર ટોળકીઓએ જિલ્લાભરની પોલીસને દૃોડતી કરી છે. એવા સમયે વધુ એક વખત ચોર ટોળકીએ જાણે વલસાડ જિલ્લા પોલીસને પડકાર ફેંક્યો હોય તેવો બનાવ બન્યો છે. વાપી નજીક અમદૃાવાદૃ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના બે ફાઇનાન્સના ધંધાર્થી વેપારી બંધુઓની કારમાંથી ૨ લાખ ૬૦ હજાર રૂપિયાની ઉઠાંતરી...
’ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું’, આ કહેવત સુરતના એક અકસ્માતમાં સાર્થક થઈ છે. જ્યાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાળિમજૂરી કરીને રસ્તા પર ઊંઘી ગયેલા મજૂરને સ્વપ્નમાં જ કાળ ભરખી ગયો હતો. મજૂર બિચારો રોડ પર ઊંઘી રહૃાો હતો ત્યારે કાળમુખા ટેમ્પોના પૈડા તેની પર ચઢી જતા તેની જાંઘનો ભાગ તૂટી ગયો હતો. આ દૃુર્ઘટનામાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજી...
પાનોલી જી.આઈ.ડી.સી.ની એક કેમિકલ કંપનીમાં ચેમ્બરની સાફ સફાઈ કરતાં એક કામદારનુ ગેસની અસરના પગલે મોત થયું છે. ગેસની અસરના પગલે ગૂંગળામણ થતાં આ કામદારનુ મોત નીપજયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહૃાું છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા સલ્ફર મિલ કંપનીમાં અંકલેશ્ર્વરના કાપોદ્રા ગામની મન મંદીર રેસિડેન્સીમાં રહેતા ૪૧ વર્ષીય રાકેશ ધર્મસિંહ સોલંકી ફરજ બજાવતા હતા. તેઓ પોતાના નિયત સમયે...
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. એક બાદ એક દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહૃાા છે. કચ્છ જિલ્લાના એક ગામડામાં પણ ખેતર માલિકે ૨૨ વર્ષીય એક આદિવાસી યુવતી સાથે કથિત રૂપે દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં પોલીસે આ મામલે આરોપી ખેતર માલિક વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલે હજૂ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે,...
દુષ્કર્મની ઘટનાઓથી દૃેશ આખામાં વિરોધ પ્રદર્શનો ચાલી રહૃાા છે. ત્યારે ગુજરાતમાં પણ એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જામનગર અને સાબરકાંઠામાં થયેલ દુષ્કર્મની ઘટનાના પડઘા શાંત પડ્યા નથી ત્યારે અરવલ્લીમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. અરવલ્લીમાં ઘરમાં ઘૂસી એક સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સગીરાએ પ્રતિકાર કરતા યુવકે આવેશમાં આવી ગયો અને યુવતીને...
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડાએ ફરીથી શુટિંગ શરૂ કરી દૃીધુ છે, છેલ્લા થોડાક સમય પહેલા એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં આવી હતી, અને ઘરમાં હૉમ ક્વૉરન્ટાઇન થઇને કોરોનાની સારવાર લઇ રહી હતી. હવે તેને કોરોનાને માત આપી દૃીધી છે, અને તે ફરીથી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવી ચૂકી છે. આ અંગેને તેને એક વીડિયો પર શેર કર્યો છે. મલાઇકા અરોડાનો...
હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું સલમાન ખાનની ફિલ્મ ‘લકી. નો ટાઇમ ફોર લવ તમને યાદ છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે સ્નેહા ઉલ્લાલે કામ કર્યું હતું તે તમને યાદૃ છે? સ્નેહાએ ૨૦૦૫માં ફિલ્મ ‘લકી થી ફિલ્મી દૃુનિયામાં પ્રવેશ કર્યો હતો અને એ વખતે ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી વાત તો એ હતી કે, સ્નેહા એ વખતે સલમાન ખાનની...
error: Content is protected !!
Subscribe for notification