2 September, 2024
Home Blog Page 1613
ભારત પાસે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ છે.જે દુનિયાની સૌથી ખતરનાક ક્રુઝ મિસાઈલ્સ પૈકીની એક ગણાય છે.જોકે હવે રશિયાએ મધ્ય એશિયામાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે દુનિયાની સૌથી ઘાતક ક્રુઝ મિસાઈલ જિરકોનનુ સફળ પરિક્ષણ કર્યુ છે. આ ક્રુઝ મિસાઈલ અવાજ કરતા આઠ ગણી ઝડપ હાંસલ કરી શકે છે.મિસાઈલે પરિક્ષણ દરમિયાન ૪૫૦ કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર ૪.૫ મિનિટમાં જ...
કેન્દ્ર સરકારે સ્વદૃેશી તેમજ વિદૃેશી કંપનીઓના મોબાઈલ મેન્યુફેક્ચિંરગના ૧૬ પ્રસ્તાવોને મંજૂરી આપી દૃીધી છે.જેના થકી દૃેશમાં ૧૧૦૦૦ કરોડ રુપિયાનુ રોકાણ કરશે. ઉત્પાદૃન માટે પ્રોત્સાહન આપવાની સરકારની સ્કીમ હેઠળ ભારતને મોબાઈલ મેન્યુફેક્ચિંરગનુ વૈશ્ર્વિક હબ બનાવવાની યોજના પર સરકાર આગળ વધી રહી છે.આ યોજના હેઠળ રોકાણ કરનાર કંપનીઓ આગામી પાંચ વર્ષમાં ૧૦ લાખ કરોડ રુપિયાના મોબાઈલ બનાવશે.જેમાં એપલના આઈફોનનો, સેમસંગનો પણ સમાવેશ...
આવકવેરા વિભાગે બુધવારે તમિલનાડુના કોડાના અને સિરુથવૂરમાંથી પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નજીકની સહયોગી શશિકલાની આશરે ૨૦૦૦ કરોડ રૂપિપાની સંપત્તિ જપ્ત કરી છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગત મહિને પણ શશિકલાની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. સંપત્તિમાં જયલલિતાના વેદ નિલયમ નિવાસની સામે આવેલી જમીન પણ સામેલ છે. સંપત્તિનું અધિગ્રહણ શ્રી હરિ ચંદૃાના એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાવવામાં આવ્યું હતું. જેના નિર્દૃેશક શશિકલાના...
સુશાંતિંસહ રાજપુતના મોત બાદ સમગ્ર દૃેશમા એમડી ડ્રગ્સ સૌથી વધુ ચર્ચામાં છે, ત્યારે દૃેશનું યુવાધન પણ ડ્રગ્સના રવાડે ચઢી ગયો હોવાનુ સામે આવ્યુ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એમ ડી ડ્રગ્સનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે ત્યારે આના માટે યુવતીઓને ફસાવવામા આવી હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહૃાા છે. અમદૃાવાદની બે યુવતીઓને પેડલરે ફસાવતા બજરંગદળ દ્વારા તેમને મુક્ત કરાવવામા આવી છે. આ...
અમદૃાવાદૃ સિવિલ હોસ્પિટલમાં હવે ઇનહાઉસ ડાયાલિસિસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આઈસીયુમાં રહેલા ગંભીર દર્દૃીઓને ડાયાલિસિસ માટે બહાર નહીં જવું પડે આ સુવિધા માટે ૫ મશીન પણ વસાવવામાં આવ્યા છે. સિવિલની કોરોના ૧૨૦૦ બેડ હોસ્પિટલના ત્રીજા માળે અલાયદા ડાયાલિસિસ વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ૫ ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા દર્દૃી કોરોના સંક્રમિત થઇને ઓપીડીમાં...
રાજ્યમાં અવાર નવાર નકલી નોટોનો હેરાફેરીનો પર્દૃાફાશ થતો હોય છે, ત્યારે મંગળવારે ગુજરાત એટીએસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન ગાંધીનગરમાં પડાયું છે. સૂત્રો પાસેથી જાણવા મળી રહૃાું છે કે ઝડપાયેલા આરોપીઓ પાસેથી નકલી નોટો સાથે પાકિસ્તાની ચલણી નોટો પણ ઝડપાઈ છે. આ ઘટનામાં ગુજરાત એટીએસે ચિલોડા સર્કલ પાસેથી ૪ આરોપીઓની ધરપકડ પણ કરી છે. ગુજરાત એટીએસ...
બાર એન્ડ રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપવામાં આવી રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બંધ થયેલા સંઘ પ્રદેશ દમણ-દીવ-અને દાદરા નગર હવેલીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહૃાા છે. સંઘ પ્રદેમણ-દીવ-અને દાદરા નગર હવેલીમાં બાર એન્ડ રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે, જેના કારણે ત્યાં જનારાઓ લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહૃાા છે. કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ...
વિશ્ર્વમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહૃાો છે, થોડા સમય અગાઉ વિશ્ર્વની નામાંકીત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી. રાજ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ મથક ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત આઈપીએસ અધિકારીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી મળતા હડકંપ મચી જવા પામી છે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું...
સોજિત્રા સીમમાંથી પસાર થતી મોટી નહેર પાસે મંગળવારે મોડી સાંજે સાંકડા રસ્તો હોય અને સામેથી વાહન આવતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે ૧૭ ખેતમજૂરો ભરેલી ટેમ્પી કેનાલમાં ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિકો દૃોડી આવ્યા હતા અને તેમણે બાર વ્યક્તિઓને બચાવી લીધા હતા. જોકે, ડૂબી જવાને કારણે બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ...
મુળ બોટાદ જિલ્લાના ઝમરાળામાં રહેતા અને છેલ્લા બે દાયકાથી ભાવનગરમાં સ્થાયી થયેલા વિનોદ કુમાર ૧૫ વર્ષ પહેલા ભાવનગરમાં રત્નકલાકાર તરીકે હીરા ઘસતા હતાં. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે. આ વિનોદ કુમાર જ્યારે રત્નકલાકાર તરીકે નોકરી કરતા એ સમયે એક ગાયને રીબાતી જોઈ, જેથી તેમનું હદય દ્રવી ઊઠયું અને મનોમન નક્કી કરી ગાયોની સેવા કરવા માટે ઘરસંસાર છોડી...
error: Content is protected !!
Subscribe for notification