2 September, 2024
Home Blog Page 1610
સુરતના અમરોલી વીસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવતો યુવાન કોરોના મહામારી વચ્ચે આર્થિક ભીંસમાં આવી જતા અને ફાઈનાન્સરની રૂપિયાની ઉઘરાણીથી કંટાળી મિત્રના ઘરે જઈને આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં પણ ફાઈનાન્સરનું નામ હોવાથી પોલીસે ફાઈનાન્સર વિરુદ્ધ આપઘાતની દૃુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુરતના િંલબાયતના સુમન સંગીત આવાસમાં રહેતા મહેન્દ્રના ઘરે રાત રોકાયેલા તેના મિત્ર અશોક સમાઇરામ યાદવ (ઉ.વ. ૩૮...
જામનગર કોર્ટે સરકારી હોસ્પિટલમાં તોડફોડના મામલે વિધાનસભ્ય રાઘવજી પટેલને દોષિત ઠેરવ્યા છે. જામનગરની ધ્રોલ કોર્ટે ૨૦૦૭ના કેસમાં સરકારી હોસ્પિટલમાં તોડફોડના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલને દોષિત ઠેરવ્યા છે. તેમની સજાની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીને દોષિત જાહેર કર્યા હતા અને ત્રણ આરોપીઓને નિર્દૃોષ જાહેર કર્યા હતા. ૨૦૦૭માં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તેમણે તોડફોડ કરી હોવાનો...
૧૭ ઓક્ટોબર શનિવારથી પવિત્ર શરદ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહૃાો છે. પરંતુ રાજ્ય સરકારના આદેશ મુજબ જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ વર્ષે કોઈપણ પ્રકારના ગરબાનું આયોજન નહીં કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા...
૧૪ જુલાઈના રોજ કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામમાં ૧૨ વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેની તપાસ સર્કલ પોલીસ ઈન્સપેકટર ગોંડલને સોંપવામાં આવી હતી. ગુનાનો ભોગ બનનાર અને શકમંદ ન મળતા વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઈ હતી, પરંતુ ભોગ બનનાર અને શકમંદની કોઈ હકીકત ન મળતા કેસની ગંભીરતા જોઈ આ અંગે વધુ રાજકોટ...
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કર્મચારીઓએ ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યાં હતા. પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા સ્મિત પંડ્યા સુભાનપુરા વિસ્તારના સમતા ચાર રસ્તા પાસે આવેલી કેનેરા બેંકમાં છેલ્લા બે વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરે...
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે ૬ મહિના બાદ સામાન્ય સભા યોજાઈ હતી. ૮ જેટલા ઠરાવો અંગે ચર્ચા કરી મંજુર કરવાની કાર્યવાહી સમાન્ય સભા કરવામાં આવી હતી. કર્મચારીઓની ભરતીના નિયમોના ઠરાવને મંજૂરી આપવાની બાબતે શાસક પક્ષમાજ વિરોધ ઉભો થયો હતો. શાસક પક્ષના ભાજપના સિનિયર નેતાઓએ સુધારા પ્રસ્તાવનો વિરોધ કરી મેયર પર આક્ષેપ કર્યા હતા. કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગકે ૬ મહિના બાદ સામાન્યસભા...
અબડાસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. રાજયસભાની ચુંટણી સમયે કોંગ્રેસ છોડી ભાજપ જોડાયેલ પ્રદ્યુમન સિંહ જાડેજા ભાજપે ટિકિટ આપી છે. અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા નલિયા ખાતે વિજય મૂહર્તમાં ઉમેદવારી પત્રક ભરી જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા આજે ઉમેદવારી નોધાવી છે. નલિયા ખાતે આયોજીત વિજય સંમેલનમાં...
સુરતમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી મિત્ર પાસેથી લીધેલા ઉછીના ૨૦૦ રૂપિયા માટે મિત્રએ ઊઘરાણી કરતાં પહેલાં બંને મિત્ર વચ્ચે થયેલી માથાકૂટ બાદૃમાં ઉછીના રૂપિયા આપનાર મિત્રએ ઉછીના રૂપિયા લીધા તે મિત્રને મારતા આવેશમાં આવીને ઉછીના રૂપિયા લેનાર મિત્રએ પોતાના પેટમાં ચપ્પુ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ...
માંગણી નહી સંતોષાય તો આંદોલનની આપી ચીમકી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ છતાં કેટલાય તાલુકાઓને ખેડૂતોની સહાયથી વંચિત રખાયા છે.ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે.અને જો તેઓની વિવિધ માંગણીઓ નહી સંતોષાય તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર ખાતે પ્રદેશ કક્ષાની ઉત્તર ગુજરાતની કિસાન સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો. બનાસકાંઠા અને સાબરકાંઠાને...
સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે આવેલ શુકનવેલી રેસીડન્સીમાં એક મકાનમાં જુગાર રમી રહેલ પાંચ શકુનીઓને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે દૃાવ પરના તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ૧.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર કામરેજ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે કઠોદરા ગામે આવેલ શુકનવેલી રેસીડન્સીમાં લેટ નંબર-૫૦૩માં વાસુભાઈ...
error: Content is protected !!
Subscribe for notification