2 September, 2024
Home Blog Page 1609
મોરબીમાં આજે એક સાથે ૧૨૪ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષિત બેરોજગાર સમિતિની આગેવાનીમાં મોરબી માળિયા વિધાનસભાની પેટા ચુંટણી માટેના ફોર્મ લીધા છે અને આગામી સમયમાં પણ સરકાર જો તેમના પ્રશ્ર્નોનો ઉકેલ ના લાવે તો ઉમેદવારી નોંધાવીને સરકારની સામે જ ચુંટણી પ્રચાર પણ કરશે. એક બાજુ લાંબા સમયથી વિદ્યાર્થીઓ પોતાની માંગોને લઇ આંદૃોલનના રસ્તે છે ત્યારે હવે ચુંટણીના સમયે જ સરકારનું નાક...
દાદરાનગર હવેલીના રાજકારણમાં પણ હવે ગરમાવો આવ્યો છે. કારણ કે, દાદરાનગર હવેલીના સાત ટર્મ સુધી સાંસદૃ રહેલા નેતા હવે જેડીયુમાં જોડાયા છે. આ નેતાએ લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને અપક્ષમાંથી લોકસભાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ લોકસભા ઇલેક્શન જીતી અપક્ષમાંથી સાંસદ બન્યા હતા. રિપોર્ટ અનુસાર દાદરાનગર હવેલીના અપક્ષના સાંસદ મોહન ડેલકર જેડીયૂમાં જોડાયા છે. મોહન ડેલકાર સાત...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા ઘણા દિવસથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. ધીમે ધીમે સરકારે હવે અનલોક ચાલુ થતા મહાકાળીના ભક્તો માટે ખુલ્લું મૂકી દેવાયું હતું. પરંતુ ગત રવિવારે રજાના દિવસે ૫૦,૦૦૦ માઈ ભક્તો ઉમટી પડતા કોરોના ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. જેના કારણે આજે મંદિર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો...
અમદૃાવાદૃના ચાંદૃખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો બનાવનાર આધેડને યુવતીઓએ સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદૃી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસની યુવતીઓ એકઠી થઈને આધેડને માર...
કોરોના વાયરસ મહામારીને કારણે આપવામાં આવેલા લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોઈ આર્થિક, તો કોઈ માનસિક અથવા શારીરિક તકલીફને લઈ આપઘાત કરી લે છે. પરંતુ, આજે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં દારૂ પીવા મામલે પિતાએ ઠપકો આપ્યો તો દીકરાએ તાપી નદીમાં છલાંગ લગાવી જીવન ટુંકાવી દીધુ છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો અને થંડા-પીણાની...
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા, રાજ્યમાં રોજ દરરોજ દારૂ ઝડપાયાના સમાચાર સામે આવતા હોય છે. દારૂ મામલે કડક કાયદો બનાવ્યા બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લઈ રહૃાા. કેટલાક બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવના અને હેરાફેરી કરવા માટે જાત જાતના કીમિયા અપનાવતા હોય છે. આવી જ એક ઘટના મોરબીથી સામે આવી છે, જેમાં બુટલેગરે દારૂની હેરાફેરી કરવા અને પોલીસની બચવા...
કોરોનાની મહામારી બાદ લોકડાઉન આપ્યા બાદ છૂટછાટ જ્યારથી મળી છે ત્યારથી રોજે-રોજ અનેક પ્રકારની ફ્રોડની ઘટનાઓમાં ખુબ વધારો જોવા મળી રહૃાો છે. બેંકફ્રોડ, લોનફ્રોડ જેવી ઘટનાઓ તો રોજે રોજ સામે આવે છે, પરંતુ આજે એક ગઠિયો એક મહિલા વૃદ્ધને ઈમોર્શનલ બ્લેકમેઈલ કરી છેતરિંપડી આચરી ગયો છે. જેમાં વૃદ્ધાને ગઠિયાએ ઘરે આવી કહૃાું, તમારા દિકરાને અકસ્માત થયો છે, પૈસા આપો....
અનુષ્કા-વિરાટ, કરીના-સૈફ અલી ખાન, અનિતા હસનંદૃાની-રોહિત રેડ્ડી બાદ હવે વધુ એક કપલના ઘરે પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલ હવે માતાપિતા બનવા જઈ રહૃાા છે. વિવાહ ફિલ્મની એક્ટ્રેસ અમૃતાએ ૨૦૧૬માં આરજે અનમોલ સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘેર જલ્દૃી જ નાનકડુ મહેમાન આવવાનું છે તેવી તેઓએ જાહેરાત કરી છે. હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી...
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ચમકદાર વસ્તુઓનો ખાસ કરીને ડાયમંડનો ઘણો શોખ છે. તે જ્યારે પણ કોઇ ઇવેન્ટ કે પાર્ટીમાં સ્પોટ થાય છે તો તેનો આવો અવતાર જોવા મળે છે. હાર્દિક પંડ્યા હાલ યૂએઈમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમી રહૃાો છે. હાર્દિકે આ દરમિયાન એક ફોટોશૂટની તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જોકે આ તસવીરમાં પ્રશંસકોનું સૌથી વધારે ધ્યાન તેણે...
કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે. જેથી ખાનગી શાળાઓ દ્વારા સ્કૂલ ફી ન વસૂલવામાં આવે તે મુદ્દે વિરોધ પ્રદૃર્શન થઈ રહૃાાં છે. વરાછા વિસ્તારમાં મહિલાઓએ ખાનગી શાળાઓની ફી માફ થાય તે માટે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો છે. એક દિવસના પ્રતિ ઉપવાસ પર બેઠેલી મહિલાઓએ માંગ કરી છે કે, ભણતર નહીં તો વળતર પણ નહીં. જેથી ખાનગી શાળાઓ દ્વારા ફી...
error: Content is protected !!
Subscribe for notification