ICC ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી SOU પહોચી:ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે પ્રદર્શન માટે રખાઈ

ICC ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી SOU પહોચી:ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે પ્રદર્શન માટે રખાઈ
ICC ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી SOU પહોચી:ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે પ્રદર્શન માટે રખાઈ
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવીપ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે.

Visit Saurashtra Kranti Homepage here

18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની કરાવાઈ મુસાફરી

ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે 18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. 

Read National News : Click Here

ટ્રોફીને નજીકથી નિહાળવાની મળી તક

આજે ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.વર્ષની શરૂઆતથી શરૂ કરી છે સફરICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆતથી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. તે પૃથ્વીથી 1,20,000 ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here