300 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો બનાવાશે !!

300 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો બનાવાશે !!
300 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો બનાવાશે !!

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે

કેન્દ્ર અને રાજય સરકારે ઈલેકટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા જાહેર કરેલી નિતી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ પોલીસી-2021 તૈયાર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પોલીસી હેઠળ આવનારા ત્રણ મહિનામાં શહેરમાં અલગ અલગ 300 સ્થળોએ ઈલેકટ્રિક વાહનોના ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેના લોકેશન નકકી કરવામાં આવશે.

ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે મ્યુનિ.તરફથી એક રુપિયાના ટોકન ભાડાથી ચોરસ મીટરના ભાડુ નકકી કરી જગ્યા ફાળવવામાં આવશે. આ સ્થળ ઉપર નિયત કરેલા ચાર્જર લગાવવાના રહેશે.

આ તમામ લોકેશનોનો મેપ તૈયાર કરી તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવશે.અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક વાહનનો વપરાશ વધે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ પોલીસી તૈયાર કરી છે.

આ પોલીસી હેઠળ શહેરમાં 300 જેટલા સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે.

Read About Weather here

ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક રૂપિયાના ટોકન ભાડાથી જગ્યા પણ ફાળવશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here