શેર બજારમાં ગ્રીન સિગ્નલ:સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

શેર બજારમાં ગ્રીન સિગ્નલ:સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
શેર બજારમાં ગ્રીન સિગ્નલ:સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
શેર બજારમાં વર્ષના છેલ્લા સપ્તાહમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટીનો વાયદો 45 પોઈન્ટ ઉછળીને  21,540 પાર પહોંચ્યો, આ સંકેત છે આજે શેર બજારમાં મજબૂત કારોબાર જોવા મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

તે સાથે પ્રિ-ઓપન સેશનમાં પણ સેન્સેક્સ 150 અંકના વધારા સાથે 71,500 પર પહોંચી ગયો છે.સવારે 9 કલાક અને 20 મિનિટ આસપાસ 275 પોઈન્ટ વધી 71,615 પર સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેર બજાર પર અમેરિકી શેર બજાર અને એશિયાઈ માર્કેટની તેજીની અસર પણ જોવા મળી રહી છે. અલ્ટ્રાટ્રેક સિમેન્ટના શેરોમાં સારી એવી મજબૂતી જોવા મળી છે તે ઉપરાંત ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ જેવા શેર ઉપર ચડયા છે. બીજી તરફ એનટીપીસી, એશિયન પેઈન્ટ, એચડીએફસી બેન્ક અને સન ફાર્માના શેર નજીવી નુકસાની સાથે કારોબાર કરી રહ્યા છે.

Read National News : Click Here

મંગળવારે કેવા હતા બજારની હાલચાલ

આ પહેલા મંગળવારે ઘરેલુ શેર બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો, ત્રણ દિવસની રજા બાદ બજાર ખૂલતાં જ ચમક જોવા મળી હતી. bse સેન્સેક્સ 229 પોઈન્ટ સાથે 71,336.80 અંક પર જ્યારે નિફ્ટી 91.95 સાથે 21,441.35 પર બંધ થયો હતો. 2023ના વર્ષના છેલ્લા સપ્તાહમાં તેમજ નવા વર્ષની શરૂઆતમાં શેર માર્કેટ મજામાં રહેશે તેવું અનુમાન એક્સપર્ટ લગાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here