રાજકોટના પાવર લિફ્ટર રામ બાંભવા પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિકવોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી

રાજકોટના પાવર લિફ્ટર રામ બાંભવા પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિકવોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી
રાજકોટના પાવર લિફ્ટર રામ બાંભવા પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિકવોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી
ગોલ્ડ મેળવવો હવે મારી આદત બની ગઈ છે,  ભલે હું પગભર ઉભો ના રહી શકું પણ મારા બાવડાના જોરે ઓલિમ્પિકમાં દેશને સર્વોચ્ચ સન્માન રૂપી ગોલ્ડ અપાવી મારુ સ્વપ્ન બહુ જલ્દી સિદ્ધ કરી બતાવીશ.

Visit Saurashtra Kranti Homepage here

આ આત્મવિશ્વાષ ભરેલા શબ્દો છે પેરાલિમ્પિક ગેમ્સ – 2024 માટે પ્રિકવોલિફાઈ થયેલા ગુજરાતના પ્રથમ પેરા પાવર લિફ્ટર એવા રાજકોટના દિવ્યાંગ યુવા ખેલાડી રામુ ઉર્ફે રામ બાંભવાના. વર્ષ 2023 મારા માટે ખુબ લકી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ખેલો ઇન્ડિયા” અંતર્ગત દીવ્યંગો માટે પેરા ગેમ્સ પ્રથમ વાર શરુ કર્યું, જેનો મને લાભ મળ્યો, દિલ્હીમાં પેરા ખેલો ઇન્ડિયા” વેઇટ લીફટિંગ 72 કે.જી. કેટેગરીમાં ગોલ્ડ, ત્યાર બાદ નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેળવવાથી મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો, અને ચીનમાં એશિયન ગેમ્સ અને દુબઈમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ હું છઠ્ઠા રેન્ક પર આવ્યો.“ખેલો  ઇન્ડિયા” અને નેશનલ ગેમ્સ ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here