પ્રથમવાર ભારતે પાકિસતાનમાં  હાઇ કમિશ્નર તરીકે મહિલા ગિતીકા શ્રીવાસ્તવને નિયુકત કર્યા

પ્રથમવાર ભારતે પાકિસતાનમાં  હાઇ કમિશ્નર તરીકે મહિલા ગિતીકા શ્રીવાસ્તવને નિયુકત કર્યા
પ્રથમવાર ભારતે પાકિસતાનમાં  હાઇ કમિશ્નર તરીકે મહિલા ગિતીકા શ્રીવાસ્તવને નિયુકત કર્યા
આઇએફએસ  અધિકારી ગિતીકા શ્રી વાસ્તવને પાકિસ્તાનમાં ભારતના હાઇ કમિશનની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમવાર ભારતે પાકિસતાનમાં મહિલાને આ જવાબદારી સોંપી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગિતીકા હાલ વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે અને તેઓ પાકિસ્તાનમાં ભારતના એલચી સુરેશકુમારની જગ્યા લેશે.ગિતિકા ર૦૦પના આઇએફએસ અધિકારી છે. ગિતીકા મંદારની ભાષાના જાણકાર હોવાથી તેઓ ચીનમાં ભારતી દુતાવાસમાં ર૦૦૭ થી ર૦૦૯ સુધી ફરજ બજાવી ચુકયા છે. તેઓએ થોડો સમય કોલકતા પાસપોર્ટમાં ઓફિસ પણ સેવા આપી છે.ભારત અત્યાર સુધી મહિલા અધિકારીને પાકિસ્તાન મોકલતુ રહયુ છે. જયારે પહેલીવાર ઉચ્ચાયોગના ટોપ અધિકારી તરીકે મહિલાને નિયુકત કરવામાં આવ્યા છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here