જામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની પુત્રીને પ્રેમીએ ઢોર માર માર્યો

જામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની પુત્રીને પ્રેમીએ ઢોર માર માર્યો
જામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની પુત્રીને પ્રેમીએ ઢોર માર માર્યો
જામનગમાં પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે યુવા પરણીતાની પાંચ વર્ષની પુત્રી આડખીલી રૂપ બનતી હોવાથી હેવાન બનેલા યુવકે બાળકીને પેટમાં  બટકા ભર્યા અને વેલણ વડે ફટકારતાં તેણીને માથામાં હેમરેજ સહિતની ઈજા પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.આ ફિટકાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાન ને શહેરના ઢીચડા રોડ, તિરુપતિ પાર્કમાં એક ભાડાના મકાનમાં રહેતી ૨૬ વર્ષની પરણીતા એવી પાંચ વર્ષની પુત્રીની માતા સાથે પ્રેમ સંબંધ હતો. વીરેનને તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો .પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં ગઈકાલે સાંજે આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકીને પેટમાં બટકા ભર્યા હતા, વેલણ થી હાથપગમાં, અને માથામાં હુમલો કર્યો હતો. આ બનાવમાં બાળકીને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બાળકીની માતાએ આરોપી વીરેન રામાવત સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરી આ કેસ ની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Read National News : Click Here

આ ફિટકારજનક બનાવની વિગત એવી છે કે, જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાનને શહેરના ઢીચડા રોડ, તિરૂપતિ પાર્કમાં એક ભાડાના મકાનમાં રહેતી 26 વર્ષની પરણીતા એવી પાંચ વર્ષની પુત્રીની માતા સાથે પ્રેમ સંબંધ હતો અને વીરેનને તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની 5  વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો. પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં ગઈકાલે સાંજે આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકીને પેટમાં બટકા ભર્યા હતા અને વેલણથી હાથમાં, પગમાં અને માથામાં હુમલો કર્યો હતો.આ બનાવમાં બાળકીને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બાળકીની માતાએ આરોપી વીરેન રામાવત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here