ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતો પહેલો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતો પહેલો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતો પહેલો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે
અમેરિકન જાયન્ટ કંપની માઇક્રોન વચ્ચે બુધવારે સાણંદમાં નવા પ્લાન્ટ માટેના એમઓયુ થયાં છે. આ એમઓયુ હેઠળ માઇક્રોન 22,516 કરોડના ખર્ચે તૈયાર થનારો ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાણંદમાં સ્થાપશે. આ પ્લાન્ટ માટેનું બાંધકામ આ વર્ષે જ શરૂ થશે અને તે આવતાં વર્ષે કાર્યરત થઇ જશે. આ પહેલા તબક્કામાં કંપની ગુજરાતમાં 5 હજાર નોકરીઓનું સર્જન કરશે તેવો દાવો કરાયો છે. તે પછી આવનારાં 5 વર્ષમાં બીજો તબક્કો પૂર્ણ થતાં કુલ 20 હજાર નોકરીઓ ઊભી થશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાંચ વર્ષ માટે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-2022-27 જાહેર કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે અલાયદી સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે.

ગુજરાતમાં ઉત્પાદન માટે રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પુલની ઉપલબ્ધિ જેવી મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.માઇક્રોન ટેક્નોલોજી ઇન્કોર્પોરેશન અમેરિકાની સૌથી મોટી અને વિશ્વની પાંચમી મોટી સેમિકન્ડક્ટર મેમરી આઇ.ડી.એમ (ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ) કંપની છે.

adult sex toys
lovense sex toy
air jordan balck
nfl tshirt
nfl san francisco 49ers

custom football jersey

men’s nike air max 90
wig stores
dallas cowboys jersey
nike air max 95
adidas outlet
custom basketball jersey
custom baseball uniforms
custom football uniforms
custom hockey jerseys
male sex toys
custom football jerseys
cheap nfl jerseys

Read About Weather here

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરુશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here