કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ:15 વર્ષ સુધી પૈસા જમા કરો-21 વર્ષે  મળશે 67 લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ:15 વર્ષ સુધી પૈસા જમા કરો-21 વર્ષે  મળશે 67 લાખ રૂપિયા
કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ:15 વર્ષ સુધી પૈસા જમા કરો-21 વર્ષે  મળશે 67 લાખ રૂપિયા
કેન્દ્ર સરકારે દીકરીઓ માટે  સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. માતા-પિતા આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને દીકરીઓનું ભવિષ્ય આર્થિક રૂપે સુરક્ષિત કરી શકે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમારી દીકરી લગ્નને લાયક થશે ત્યારે તે ખર્ચ અને તેના ઉચ્ચ શિક્ષાના ખર્ચને માટે તમારે ચિંતા રહેશે નહીં. આ સ્કીમ તમને ગેરેંટેડ ફાયદો આપે છે. 

Visit Saurashtra Kranti Homepage here

સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે મેચ્યોર થાય છે. શરૂઆતના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવા પડે છે.  સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતુ તેમના માતા પિતાના નામ પર ખુલે છે. જો કોઈ માતા પિતા દીકરીની એક વર્ષની ઉંમરમાં જ દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરે તો એક વર્ષમાં 1,50,000 રૂપિયા જમા થશે. આ પ્રકારે 15 વર્ષમાં 22,50,000 રૂપિયાનું રોકાણ કરશે. જૂના વ્યાજદર અનુસાર આ રકમ પર ગણતરી કરવામાં આવે તો 21 વર્ષે 44,84,534 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ સ્કીમ મેચ્યોર થાય ત્યાં સુધીમાં તમે 67,34,534 રૂપિયા જમા કરી લેશો. 

Read About Weather here

હાલના ક્વાર્ટર અનુસાર સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારને 8 ટકા વ્યાજ આપી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં જઈને એકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. 

યોજના માટે જરૂરી દસ્તાવેજ– બાળકીનુ જન્મ પ્રમાણપત્ર- એડ્રેસ પ્રુફ- આઈડી પ્રુફ- પાન કાર્- પાસપોર્ટ- રાશન કાર્ડ- લાઈટબિલ- ડ્રાઈવિંગ લાયસન્સ- ફોન બિલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here