આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ…

આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ...
આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ...

આજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે , આ ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.

આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ… મહોત્સવ

બીજા દિવસે તા. 27મી એ છોટાઉદેપુર, અને તા. 28મી એ સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ IAS, IPS, IFS અને વર્ગ-1ના કુલ 367 અધિકારીઓ વિવિધ સ્થળોએથી બાળકોનું શાળા નામાંકન કરાવશે.

આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ… મહોત્સવ

ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here