અમદાવાદમાં પ્રેમીએ મિત્ર સાથે મળી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ

BHUJ-GANG-RAP-અમદાવાદ
BHUJ-GANG-RAP-અમદાવાદ

Subscribe Saurashtra Kranti here

અમદાવાદમાં સામૂહિક દૃુષ્કર્મનો બનાવ બન્યો

ગુજરાતમાં ગેંગરેપની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ગઈકાલે ભૂજમાં આવી ઘટના સામે આવી હતી આજે અમદાવાદમાં પણ આવી ઘટના બની છે.

અમદાવાદમાં મહિલા સાથે સામૂહિક દૃુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતની મહિલા સાથે અમદાવદમાં સામૂહિક દૃુષ્કર્મનો બનાવ બન્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમીએ દારૂ પીને મિત્ર સાથે મળી દૃુષ્કર્મ આચર્યું છે. માનસી ચાર રસ્તા પાસે ઓફિસમાં દૃુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.

Read About Weather here

પ્રેમીએ મહિલાને સુરતથી બોલાવી અને તેની સાથે જઘન્ય કૃત્ય કરી નાંખ્યુ છે. એટલું જ નહીં પણ પ્રેમીએ મહિલા પાસેથી ૮૦ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. પ્રેમી રાકેશ અને મહિલા સુરતમાં પડોશી હતા.
પ્રેમીએ મહિલાને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા કહૃાું હતું ત્યારે મહિલાએ ના પાડતા મિત્ર સાથે મળી બળજબરી કરી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધવાતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here