અમદાવાદના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગમાં લાગી આગ: ત્રણ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું 

અમદાવાદના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગમાં લાગી આગ: ત્રણ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું 
અમદાવાદના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગમાં લાગી આગ: ત્રણ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું 
અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. શહેરના જીવરાજ પાર્કમાં આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ આગ પર કાબું મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાથમિક વિગત પ્રમાણે બિલ્ડિંગના લિફ્ટમાં આગ લાગી હતી. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આ આગની ઘટનાથી બિલ્ડિંગમાં નાસભાગ થઈ હતી. આગમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here