સ્પેન પ્રથમ વખત ફીફા મહિલા ફુટબોલનું ચેમ્પિયન : સૌથી વધુ દર્શકોએ ટુર્નામેન્ટ નિહાળી

સ્પેન પ્રથમ વખત ફીફા મહિલા ફુટબોલનું ચેમ્પિયન : સૌથી વધુ દર્શકોએ ટુર્નામેન્ટ નિહાળી
સ્પેન પ્રથમ વખત ફીફા મહિલા ફુટબોલનું ચેમ્પિયન : સૌથી વધુ દર્શકોએ ટુર્નામેન્ટ નિહાળીસ્પેન પ્રથમ વખત ફીફા મહિલા ફુટબોલનું ચેમ્પિયન : સૌથી વધુ દર્શકોએ ટુર્નામેન્ટ નિહાળી
મહિલા ફુટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની હરાવીને સ્પેન પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. મહત્વની વાત એ છે કે, આ ટુર્નામેન્ટ વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવી હતી. ફાઇનલમાં પણ 76 હજાર દર્શકો હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ફીફા મહિલા વર્લ્ડકપના ફાઇનલ મેચમાં સ્પેને ઇંગ્લેન્ડને 8-0થી હરાવીને પ્રથમ વખત ચેમ્પિયનશીપ જીતી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં સ્પેન દ્વારા કુલ 18 ગોલ ફટકારવામાં આવ્યા હતા. વિશ્વના 32 દેશોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ચેમ્પિયન થયેલી ટીમે 11 કરોડ ડોલરનું ઇનામ મળ્યું હતું.
2019માં ઇનામની રકમ 9 કરોડ ડોલર હતી જે પછી વધારવામાં આવી હતી. જોકે ફીફા પુરૂષ વર્લ્ડકપમાં ચેમ્પિયન ટીમને 44 કરોડ ડોલર આપવામાં આવે છે તેની સરખામણી આ રકમ 25 ટકા જ છે.20 જુલાઇથી 20 ઓગષ્ટ સુધી રમાયેલી આ ટુર્નામેન્ટ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એમ બે દેશોમાં સંયુકત રીતે યોજવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં 17 લાખ ટીકીટોનું વેચાણ થયું હતું 13 લાખ ટીકીટના વેચાણના ટાર્ગેટ સામે પણ 4 લાખ ટીકીટ વધુ વેંચાય હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here