સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી!

સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી!
સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી!
આવતા સપ્તાહની શરૂઆતમાં એટલે કે તા.11થી 13 ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર- ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું થવાની શકયતા રાજય હવામાન કચેરીએ દર્શાવી છે!આ વર્ષે પણ 100 ટકાથી 150 ટકા વરસાદ વરસતા રવિ (શીયાળુ) પાકનું વાવેતર વિપુલ પ્રમાણમાં થવા પામ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ધાણા- ઘઉં, ચણા તેમજ જીરૂ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ હોય તુવેર, એરંડી, કપાસ પણ મોટા હીસ્સાઓમાં પાક ઉભો છે ત્યારે આગામી દિવસોમાં માવઠાના માઠા સમાચાર મળી રહ્યા છે. તા.11-12-13 ડીસેમ્બરના વાતાવરણમાં પલ્ટો આવશે અને માવઠા રૂપી વરસાદ પડશે તેવી શકયતાઓ ઉભી થવા પામી છે!

Read About Weather here

જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના પણ જણાવ્યા મુજબ 10 ડીસેમ્બરની આજુબાજુ પાસે કેટલાક અરબી સમુદ્રમાં લોપ્રેસર થશે જે આગળ જતા ઉત્તર પશ્ચીમ તરફ સાઈકલોન સરકયુલેશનમાં ગતી ફરશે જેના ભાગરૂપે 11-12-13 ડીસેમ્બરના ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવી શકે છે અને કમૌસમી વરસાદ પડશે તેમા પણ રાજકોટ તરફ વધુ શકયતા દર્શાવવામાં આવી છે. દરમ્યાન રાજકોટ સહિત રાજયમાં આજે સવારે ફરી તાપમાનનો પારો ગગડતા લોકોએ તીવ્ર ઠંડીનો અહેસાસ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here