સમસ્ત ચારણ ગઢવી સમાજ-રાજકોટ દ્વારાઆઈ સોનલ શતાબ્દી મહોત્સવ 12-બીજ, કાર્યકમ ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ

સમસ્ત ચારણ ગઢવી સમાજ-રાજકોટ દ્વારાઆઈ સોનલ શતાબ્દી મહોત્સવ 12-બીજ, કાર્યકમ ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ
સમસ્ત ચારણ ગઢવી સમાજ-રાજકોટ દ્વારાઆઈ સોનલ શતાબ્દી મહોત્સવ 12-બીજ, કાર્યકમ ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ
પરમ વંદનીય આઈશ્રી સોનલમાની શતાબ્દી હોવાથી દર મહિને 12-બીજ નિમિતે ખોડીયારનગર ગોંડલ રોડ જકાત નાકા પાસે ગીતા નગર-7 ના ખુણે ભવ્ય આયોજન દર મહિને કરવામાં આવે છે. તા.18-8 ને શુક્રવારના રોજ 8-મી બીજનું આયોજન કરવામાં આવ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં સુપ્રસીધ્ધ કલાકારો મેરાણભાઈ ગઢવી, આદિત્ય ગઢવી (ખડીયા) કવી (કેદાન) તથા વાલાભા ગઢવી પોતાની આગવી શૈલીમાં મા-જગદંબાની વંદના કરશે. રાત્રીના 7 વાગ્યે મહાપ્રસાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.મહાપ્રસાદના દાતા મુકેશભા બાબુભા કવલ મુળ ગામ ધ્રોળયા હાલ રાજકોટ તરફથી આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રકાશભાઈ કવલ, ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા વડગામા, હમીરભા ગુઠડા, રવીરાજ નાગૈયા, કનુભા સાબા, રણજીતભા બળદા, દેવરાજભા બળદા, કાળુભા રતન, લાભુભા રતન, નારૂભા ભોસળીયા, રવીરાજભા ગોલ, ભરતભા નાગૈયા, શાંતીભા રતન, કરશનભા બુદશી, મનોજભા ગઢવી, લાલાભા જીવાભા ભાસડીયા, સંજયભા બળદા, દેવકરણભા મધુડા, પ્રવિણભા મધુડા, કેશુભા મધુડા, શૈલેશ સાબા, અજીતભા કવલ, પ્રવિણભા બાવડા, કિશોરભા બાવડા, લાભુભા બાવડા, કરણભા બાવડા, યોગેશભા બાવડા વિગેરે 100થી વધ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભાવિકાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. તેમ જણાવ્યું છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here