શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 24માં વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન

શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 24માં વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 24માં વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
‘સોરાષ્ટ્રક કાંતી’ ની મુલાકાતે આવેલા શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટના હેદ્ેદારો એ જણાવ્યું હતું કે,શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 24માં વર્ષ 24માં અગીયાર ક્ધયાઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા.3/12/2023ને રવિવારે રોજ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમૂહ લગ્નમાં સામેલ દિકરી તથા દિકરા બન્ને પક્ષોને સંસ્થા તરફથી ભોજનના 50 પાસ આપવામાં આવશે તેમજ કરીયાવરમાં 101 આઈટમ ભેટ આપવામાં આવશે ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે સવારે 10 થી 12 કલાકે તથા સાંજે 5 થી 8 કલાકે સંસ્થાના કાર્યાલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી પ્રગટ હનુમાનજી મંદિર લક્ષ્મીવાડી શેરીનંબર 9, મિલપરા મેઈનરોડ રાજકોટ ઉપર વહેલા તે પહેલાના ધોરણે ઈચ્છુક વ્યકિતને મેળવી લેવા. તા.3/12/2023ના સમૂહલગ્નોત્સવમાં મિલપરા તથા લક્ષ્મીવાડીના રહેવાસીઓને મહાપ્રસાદમાં પધારવાનું હાર્દિક જાહેર આમંત્રણ પઠવવામાં આવે છેે.

Read About Weather here

સંસ્થાના હરેનભાઈ મહેતા (આર.કે.બિલ્ડર્સ) પુજાબેન મહેતા, ભકિત બેન ભટ્ટ, જયા બેન વાધેલા કિર્તીબેન પાનસુરીયા,પંકજભાઈ વ્યાસ બકુલભાઈ સરવૈયા,દેવાંગભટ્ટ,જયમીલ પંડયા,ચિંતન ભાઈ રાચ્છ પાર્થભાઈ દવે,કિશન ભાઈ સુચક,કશ્યપભાઈ ભટ્ટ,પંકજભાઈ ભટ્ટ,કેતનભાઇ ડોડીયા, પાવન શિશાંગીયા, પ્રિયાંશ ગોહેલ, પરેશ ગોહેલ, બીપીન ગોહેલ, જયેશ માવાણી, ધર્મેશ રાઠોડ સવજીબાપા, બચુબાપા મુન્નાભાઈ ડીસ વાળા, યોગેશ ગેડિયા, અતુલ કારેલીયા, ભરતભાઈ કારેલીયા તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ એસ ભટ્ટ 9925017888 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here