વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ડોહળા પાણીની સમસ્યા હજુ પણ યથાવત

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ડોહળા પાણીની સમસ્યા હજુ પણ યથાવત
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ડોહળા પાણીની સમસ્યા હજુ પણ યથાવત
વડોદરા શહેરને પાણી પૂરું પાડતા રાયકા દોડકાના કુવામાં ટરબીડિટી વધી જતા શહેરના દસ લાખ લોકોને પાણીનું સંકટ ત્રણ દિવસ ભોગવવું પડ્યું હતું પરંતુ હવે ફરી એકવાર તમામ કુવા માં ટરબીડીટી ઓછી થતા શહેરીજનોને પૂરા પ્રેસર થી પુરેપુરા સમય દરમિયાન પાણી મળી શકશે તેવું પાણી પુરવઠા ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here  

જોકે આગામી એકાદ બે દિવસ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી સાધારણ ડોહળું મળશે પરંતુ જે છેલ્લા બે દિવસથી ડોહળા પાણીની તકલીફ હતી એ મોટાભાગે તેનું નિવારણ થઈ ગયું છે જેથી સાધારણ ડોહળું પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજિત ૫ લાખ લોકોને મળશે.આ ઉપરાંત હાલમાં વરસાદનું નવું પાણી આવ્યું હોવાથી પાણી ઉકાળીને પીવા સહિત ક્લોરિન ની ગોળી નાખીને પીવાનું વધુ હિતાવહ હોવાનું પણ પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here