વડાપ્રધાન હસ્તે કાલે સાવરકુંડલા રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ

વડાપ્રધાન હસ્તે કાલે સાવરકુંડલા રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ
વડાપ્રધાન હસ્તે કાલે સાવરકુંડલા રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ
75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા રેલવે સ્ટેશનનું અતિઆધુનિક નવીનીકરણનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી તારીખ 6/8ને રવિવારે વર્ચ્યુઅલ દ્વારા ભૂમિપુજન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે ભાવનગર વિભાગ રેલવેનાં અધિકારીઓ ડી.આર.એમ. ગુજરાત રેલવેનાં અધિકારીઓ તેમજ ગુજરાત રાજયનાં મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.‘સાવરકુંડલા રેલવે સ્ટેશનનો અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું ઈ-ખાતમુહૂર્ત દેશનાં વડાપ્રધાનનાં હસ્તે આગામી તારીખ 6-8 ને રવિવારે સવારે 9-30 કલાકથી કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાવરકુંડલા, લીલીયા શહેર અને તાલુકાનાં ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સાવરકુંડલા રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here