મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલા કાલિકા માતા મંદિરની પાછળના ભાગે ડુંગર વનવિસ્તારમાં અચાનક તીવ્ર ગતિએ આગ ભભૂકી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે આગ લાગવા બાબતની લુણાવાડા વન વિભાગના કર્મીઓને જાણ થતા તાત્કાલિક તેવો કાલિકા માતા મંદિર ડુંગર ખાતે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, સમગ્ર વિસ્તારમાં પ્રસરી ચુકી હતી. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ હેવી બ્લોવર જેવા સાધનોથી આગને વધુ પ્રસરતી અટકાવી સંપૂર્ણ કાબુમાં લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here