હુબલી રેલવે પ્લેટફોર્મ ગિનીજ બુકઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

હુબલી રેલવે પ્લેટફોર્મ ગિનીજ બુકઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
હુબલી રેલવે પ્લેટફોર્મ ગિનીજ બુકઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
કર્ણાટકના ધારવાડ જિલ્લાના હુબલીમાં દુનિયાના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉદઘાટન કર્યુ હતું  રેલવેના આ હુબલી પ્લેટફાર્મની લંબાઇ 1505 મીટર (1 કિ.મી. થી વધારે) છે જેને ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. હુબલીના રેલવે પ્લેટફાર્મનું નામ સિદ્ધરૂપા સ્વામીજી રાખવામાં આવ્યું છે. 852 કરોડના ખર્ચે બનેલ રેલવે પ્લેટફાર્મમાં ઇકો ફ્રેન્ડલી, ગ્રીન આઇઆઇટી કેમ્પસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.