જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here