
ભારતની ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને સ્વ.એમ.જે.કુંડલિયા ઇંગ્લિશ મીડિયમ મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.અર્જુનસિંહ રાણાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ત્રીજીવાર નિમણૂક કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
તેઓ કુલ બે ટર્મ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં ખુબ જ શ્રેષ્ટ કામગીરી કરી હવે ત્રીજી વખત પણ એક વર્ષ માટે કુલપતિ તરીકે નિમણુંક પામેલા છે.માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશનમાં ગોલ્ડમેડલ મેળવનારા ગુજરાતના પ્રથમ સ્ટુડન્ટ તથા બે વખત પીએચ.ડી.ની ડિગ્રી મેળવનારા ડો.અર્જુનસિંહ રાણા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે.ભારતની ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને સ્વ.એમ.જે.કુંડલિયા ઇંગ્લિશ મીડિયમ મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.અર્જુનસિંહ રાણાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ત્રીજીવાર નિમણૂક કરવામાં આવી છે. તેઓ કુલ બે ટર્મ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં ખુબ જ શ્રેષ્ટ કામગીરી કરી હવે ત્રીજી વખત પણ એક વર્ષ માટે કુલપતિ તરીકે નિમણુંક પામેલા છે.માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશનમાં ગોલ્ડમેડલ મેળવનારા ગુજરાતના પ્રથમ સ્ટુડન્ટ તથા બે વખત પીએચ.ડી.ની ડિગ્રી મેળવનારા ડો.અર્જુનસિંહ રાણા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here