રાજ્યભરમાં મેઘરાજાની આગાહી, રાજ્યના અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ

રાજ્યભરમાં મેઘરાજાની આગાહી, રાજ્યના અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ
રાજ્યભરમાં મેઘરાજાની આગાહી, રાજ્યના અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ
આજે પણ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી, મહેસાણા, જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આવતીકાલે કચ્છ, પાટણ અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ભરુચ, સુરતમાં આવતીકાલે યલો એલર્ટ છે. તેમજ 21 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. જેમાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 18 અને 19 સપ્ટે.ના વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જામનગર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

અમદાવાદ, અમરેલી, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 20 સપ્ટે.એ કચ્છ, પાટણ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 20 સપ્ટે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભરુચ, આણંદ, સુરત, ભાવનગરમાં યલો એલર્ટ છે. 21 સપ્ટેબરે કચ્છ, દ્વારકા, પોરબંદર માટે યલો એલર્ટ રહેશે. તથા 21 સપ્ટે.થી વરસાદનું જોર ઘટશે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ રહેશે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, આણંદ, ભરૂચ ભારે વરસાદ સહિત રહેશે. 20 સપ્ટેબરેથી વરસાદનું જોર ઘટશે. તથા બનાસકાંઠા, પાટણ, મોરબી, મહેસાણા, આણંદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here