રાજકોટ પોલીસ કમિશનરે જન્મદિવસની ઉજવણી સદ્ભાવના વૃધ્ધાશ્રમનાં વડીલો સાથે કરી

રાજકોટ પોલીસ કમિશનરે જન્મદિવસની ઉજવણી સદ્ભાવના વૃધ્ધાશ્રમનાં વડીલો સાથે કરી
રાજકોટ પોલીસ કમિશનરે જન્મદિવસની ઉજવણી સદ્ભાવના વૃધ્ધાશ્રમનાં વડીલો સાથે કરી
રાજકોટનાં પોલીસ કમિશનર રાજુ ભાગર્વજીએ તેમના પત્ની સાથે સદભાવના વૃધ્ધાશ્રમમાં રૂબરૂ પધારીને પોતાના જન્મદિન નિમીતે સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલોને સ્વહસ્તે ભોજન કરાવીને ઉજવણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સદભાવનાં વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, ધીરૂભાઈ કાનાબારે કમિશનરને વૃધ્ધાશ્રમની સંપૂર્ણ જાણકારી આપી દરેક રૂમમાં રૂબરૂ મુલાકાત  કરાવીને સદભાવનાં વૃધ્ધાશ્રમમાં આશરો લેનાર વૃધ્ધોની માહિતી આપી વૃધ્ધાશ્રમની પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી.આ તકે સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, ધીરૂભાઈ કાનાબાર, યોગેશભાઈ પાંચાણી, મિતલ ખેતાણી, રાજેશભાઈ રૂપાપરા, દિનેશભાઈ ચોવટિયા,  વિરાભાઈ હુંબલ, ભુપતભાઈ રાદડિયા, ગૌરવભાઈ ચોવટિયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા  પોલીસ કમિશનર રાજુ ભાગર્વજીના નામ સાથેનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here